1. Home
  2. Tag "teaching"

કાયદો શીખવવાની પ્રક્રિયામાં પ્રાદેશિક ભાષાઓને ધ્યાનમાં રાખવી જોઈએઃ ડીવાય ચંદ્રચુડ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે કાયદાકીય અભ્યાસમાં પ્રાદેશિક ભાષાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. જસ્ટિસ ચંદ્રચુડ શનિવારે લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીમાં આયોજિત દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાદેશિક ભાષાઓમાં કાયદો ભણાવવા પર ભાર મૂક્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તેઓ દેશના તમામ શિક્ષણવિદો સાથે વારંવાર […]

બાળકોના હાથમાં હંમેશા ફોન હોય છે તો શીખવાડો આ ટિપ્સ, નહીંતર મુશ્કેલીઓ વધશે…

આજકાલ બાળકો વારંવાર ફોનનો ઉપયોગ કરે છે. જો તેઓ તેનો સુરક્ષિત ઉપયોગ ના કરે તો ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક બની શકે છે. પર્સનલ જાણકારી શેર ના કરો: બાળકોને સમજાવો કે તેમના ફોન પરની પર્સનલ જાણકારી જેવી કે નામ, સરનામું, શાળાનું નામ અથવા ફોન નંબર અજાણ્યા લોકો સાથે ક્યારેય શેર ના કરવી જોઈએ. […]

બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર કઈ છે અને કેટલી વાર, જાણો એક્સપર્ટ અનુસાર…

તમારું બાળક હજી યોગ નથી કરતું, તો ઈન્ટરનેશનલ યોગા ડે પર યોગ શીખવવાનું શરૂ કરો. યોગ દ્વારા બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. તે તેમની એકાગ્રતા, લવચીકતા અને સહનશક્તિ વધારે છે. નાનપણથી જ યોગ કરવાથી બાળકો જીવનભર સ્વસ્થ રહે છે. યોગ્ય ઉંમરઃ એક્સપર્ટ મુજબ બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર 4-5 વર્ષ માનવામાં આવે […]

બાળકોને ભણતર સાથે આ સ્કિલ્સ પણ શીખવાડો ભવિષ્યમાં થશે મદદરૂપ

આપણે બધા જાણીએ છે કે ભણતર બાળકો માટે કેટલુ જરૂરી છે. પણ શું તમને ખબર છે કે ખાલી પુસ્તકો જ બધુ નથી? બાળકોને બીજી ખાસ વસ્તુઓ પણ શીખવાડવી જોઈએ જે તેમના જીવનમાં ખૂબ કામ આવશે. • ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ એટલે સમયનો સારી રીતે વપરાશ કરવો. બાળકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ શીખવાડે છે કે […]

એન્જિનિયરિંગ કોલેજોમાં નવા અભ્યાસક્રમોમાં ટીચિંગની જવાબદારી જૂના પ્રોફેસરોને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમા અને ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ઉદ્યોગોની માગ મુજબ નવા અભ્યાસક્રમો શરી કરવામાં આવતા હોય છે. દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તેના ધ્યાનમાં રાખીને નવા કોર્ષ શરૂ કરવામાં આવતા હોય છે. બીજીબાજુ ડિગ્રી અને ડિપ્લોમાંની ઘણીબધી બેઠકો પ્રવેશના અંતે ખાલી રહેતી હોય છે. ત્યારે સરકારી ઈજનેરી કોલેજોમાં સરપ્લસ થતાં અધ્યાપકોને નવા કોર્ષ ભણાવવાની […]

ગુજરાતઃ એક લાખ વિદ્યાર્થીઓને નિવાસી શાળાઓમાં ભણાવવા સરકાર 600 કરોડનો ખર્ચ કરશે

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિધાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદપ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પુરી પાડશે. રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિધાર્થીઓ તૈયાર કરાશે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code