1. Home
  2. Tag "team india"

ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની તારીખો થઇ જાહેર, આ ખેલાડી સંભાળશે ભારતીય ટીમનું સુકાનીપદ

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખો થઇ જાહેરા આગામી 13 થી 25 જુલાઇ દરમિયાન ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચ અને ત્રણ ટી-20 મેચ રમાશે નવી દિલ્હી: આગામી જુલાઇ મહિનામાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ […]

ટીમ ઈન્ડિયા જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જઈ શકે છે, BCCIએ બનાવ્યો પ્લાન

ભારતીય ટીમ ખેડી શકે છે શ્રીલંકાનો પ્રવાસ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બનાવી યોજના વન-ડે અને ટી-20 યોજાવાની શક્યતા ઈંગલેન્ડમાં માત્ર ટેસ્ટ મેચ રમશે ભારત મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકાના પ્રવાસને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જુલાઈ મહિનામાં સીનીયર પુરુષ ટીમ માટે યોજના બનાવી છે જેમાં […]

 ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયા માટેની ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ ઋષભ પંત ટીમમાંથાી આઉટ થયો ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને તક મળી છે દિલ્હીઃ-  ઓસ્ટ્રેલિયા માટેની ટેસ્ટ મેચ આવતી કાલે ગુરુવારથી ઓસ્ટ્રેલિયાના એડિલેટ ખાતે રમાનાર છે ત્યારે ઈન્ડિયા ક્રિકેટ ટીમ દ્રારા પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શોને […]

કપિલ દેવની સમિતિ પસંદ કરશે ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ

સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિ(સીઓએ)એ શુક્રવારે કહ્યુ છે કે કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સમિતિને ભારતીય ક્રિકેટ ટીમના કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવશે. જેમા હિતોનો ટકરાવ થશે નહીં. બેઠક બાદ સીઓએના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ છે કે આ […]

વિજય શંકરના રૂપમાં ટીમ ઈન્ડિયાને મોટો આંચકો, ઈજાને કારણે વર્લ્ડકપમાંથી થયા બહાર

લંડન: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. જાણકારો પ્રમાણે, વિજય શંકરની એડીમાં ઈજા થઈ હતી. તેના કારણે હવે તે વિશ્વકપની બાકીની મેચો રમી શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે પ્રેક્ટિસ સેશન દરમિયાન જસપ્રીત બુમરાહનો એક ફાસ્ટ બોલ વિજય શંકરની એડી પર […]

ભગવા જર્સીની વિરાટ કોહલીએ કરી પ્રશંસા, કહ્યુ- અવસરને જોતા પરિવર્તન સારું

નવી દિલ્હી: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની નવી ભગવા જર્સીને લઈને એક તરફ રાજકીય વર્તુળોમાં વાદવિવાદ થઈ રહ્યો છે. તો કેપ્ટન વિરાટ કોહલીએ તેની ખૂબ પ્રશંસા કરી છે. ભગવા રંગની આ જર્સી ઈંગ્લેન્ડની સાથે રવિવારે થનારી મેચમાં પહેરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે આ ટીમ માટે એક સ્માર્ટ કિટ છે અને ખેલાડીઓને ઘણી પસંદ પડી છે. […]

વર્લ્ડકપ 2019: ભારતનો વેસ્ટઈન્ડિઝ સામે 125 રને ભવ્ય વિજય, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં ગુરુવારે ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડીઝ સામે ટકરાઈ અને આ મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને 125 રને કારમી હાર આપી છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઑવરમાં 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. 269 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમ 34.2 ઑવરમાં 143 રન પર ઑલઆઉટ થઈ […]

30મી જૂને ટીમ ઈન્ડિયા પહેલીવાર ભગવા રંગની જર્સી પહેરીને રમશે મેચ, જાણો કોની સાથે અને કેમ?

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019માં ટીમ ઈન્ડિયાની શાનદાર સફર ચાલુ છે. આ ઘટનાક્રમમાં વિરાટ સેનાની આગામી મેચ 22 જૂને અફઘાનિસ્તાન સાથે રમાશે. આ મેચ સાઉથેમ્પટનના હેમ્પશાયર બાઉલ સ્ટેડિયમમાં રમાશે. પોતાની આખરી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 89 રનોથી હરાવીને વિજયી ક્રમ જાળવી રાખ્યો હતો. આ વિશ્વકપમાં ભારતની અત્યાર સુધીમાં કુલ ચાર મેચ થઈ ચુકી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code