1. Home
  2. Tag "team"

UAEમાં 23 ડિસે.થી યોજાશે એશિયા કપ, BCCIએ ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત BCCIએ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ટીમ આઠમી વખત ટાઇટલ જીતવા મેદાને ઉતરશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનાની એટલે કે આ મહિનાની 23મી તારીખથી અંડર-19 એશિયા કપની શરૂઆત થઇ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજીત […]

અમદાવાદના દરિયાપુરમાં વીજચેકીંગ કરવા ગયેલી ટીમ પર હુમલો, પોલીસ સહિત 7 ઘવાયા

અમદાવાદઃ શહેરમાં કેટલાક લઘુમતી વિસ્તારોમાં વીજળીની બેરોકટોક ચોરી થતી હોવાનું ટોરેન્ટ કંપનીના ધ્યાન પર આવતા શહેરના દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈ જઈને હૂમલો કર્યો હતો. જેમાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ બનાવની જાણ થતા અન્ય […]

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]

રાજકોટમાં પ્રથમવાર વોટરપોલો સ્પર્ધા યોજાશે, 18 ટીમો લેશે ભાગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વિવિધ રમતોમાં રુચી વધી છે. તેમજ ગુજરાતના ખેલાડીઓએ વિવિધ રમતમાં ઉત્કૃષ પ્રદર્શન કરીને ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે રાજકોટમાં પ્રથમ વાર વોટરપોલો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખેલપ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ સ્પર્ધા યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની સૌરાષ્ટ્ર […]

ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે, વેક્સિનને લઈને માહિતી મેળવી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું જાણવા મળે છે. તેમજ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ પહોંચી હતી. આ ઉપરાંત વેક્સિનને લઈને માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રના આદેશ […]

ગૌરવ: નાસાના ચંદ્ર મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પસંદગી

નાસાએ ચંદ્ર મિશન માટે 18 અવકાશયાત્રીઓના નામની યાદી જાહેર કરી નાસાએ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પણ કરી પસંદગી 18 અવકાશયાત્રીઓમાં 9 મહિલા અવકાશયાત્રીઓ પણ સામેલ વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તેના આર્ટમિસ ચંદ્ર અભિયાન માટે 18 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી. ગર્વની વાત એ છે કે નાસાના 18 અવકાશયાત્રીમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code