1. Home
  2. Tag "Tech news"

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી – દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ – 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ […]

વોટ્સએપ ચેટમાં રોકાય છે મેમરી? તો આ ફીચરથી મેમરી રહેશે ફ્રી, આ રીતે કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ આજે દૈનિક જીવનમાં સૌથી વધુ વપરાતો સોફ્ટવેર કે પ્લેટફોર્મ કહી શકાય છે. આજે મોટા ભાગની વાતચીત પણ વોટ્સએપના માધ્યમથી થતી હોય છે ત્યારે વોટ્સએપથી થતી ચેટ પણ તમારા ફોનમાં મેમરી રોકે છે. તેના માટે પણ હવે વોટ્સએપમાં Disappearing Messages કરીને એક ફીચર આવે છે. આ ફીચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદરૂપ […]

હવે વોટ્સએપના હેલ્પડેસ્કથી આરોગ્ય અંગે સલાહ મળશે, અંતરિયાળ વિસ્તાર માટે થશે ઉપયોગી

વોટ્સએપ યૂઝર્સને મળશે નવું નજરાણું હવે હેલ્પડેસ્કના માધ્યમથી મળશે આરોગ્ય સલાહ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો માટે તે વધુ ઉપયોગી સાબિત થશે નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સને હવે એક નવી સવલત મળવા જઇ રહી છે. હવે વોટ્સએપના માધ્યમથી આરોગ્યની સલાહ મળી રહેશે. કોમન સર્વિસ સેન્ટરે વોટ્સએપ પર ટેલીકન્સલટેશન આપવા માટે CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક નામની હેલ્પલાઇન […]

મહિલાઓની સુરક્ષા માટે ફેસબૂક પર આવ્યું આ ઘાંસુ ફીચર, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી પ્રસિદ્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક એટલે કે મેટા પ્લેટફોર્મ મહિલઓની સુરક્ષાને લઇને વધુ કટિબદ્વ છે. હવે ફેસબૂક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે નવું ફીચર લાવ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઇ શકે. આ માટે મેટાએ પોતાને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન […]

વોટ્સએપ ચેટ હવે નહીં લાગે બોરિંગ, આવ્યું આ ઘાંસુ ફીચર

વોટ્સએપ પર આવ્યું ઘાંસુ ફીચર હવે તમારા ફોટાનું જ સ્ટિકર બનાવો તે માટે આ ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપનો ઉપયોગ હવે માત્ર વ્યક્તિગત નથી રહ્યો પરંતુ અનેક પ્રોફેશનલ કામકાજ માટે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. વોટ્સએપ દિવસે દિવસે તેના યૂઝર્સને વધુને વધુ ફીચર પ્રદાન કરી રહ્યું છે અને વિશ્વ સ્તરે પોતાની નામના વધારી […]

હવે હિંદીમાં પણ LinkedIn છે ઉપલબ્ધ, આ રીતે કરી શકશો ઉપયોગ

હવે લિંક્ડઇન હિંદીમાં પણ થયું ઉપલબ્ધ હવે આ સાથે લિંક્ડઇન 25 ભાષાને કરે છે સપોર્ટ તેનાથી હિંદીભાષી લોકોનું નેટવર્કિંગ પણ સુધરશે નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે હવે હિંદી ભાષા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ પોતાનું સ્થાન મજબૂત રીતે બનાવી રહી છે અને દરેક ભારતીયો માટે આ એક ગર્વની બાબત કહી શકાય. હવે ખૂબ જ પ્રસિદ્વ સોશિયલ […]

ગેમ્સના ચાહકો આનંદો! ડિસેમ્બરમાં રિલીઝ થશે આ પાંચ ગેમ્સ, જાણો તેની ખાસિયતો

નવી દિલ્હી: ડિસેમ્બર મહિના (December Month)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસ છે. જો તમે ગેમ્સના ચાહક (Video game lovers) છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. તમને યાદ જ હશે કે નવેમ્બર મહિનામાં ફોર્ઝા હોરિઝન 5, બેટલફિલ્ડ 2024 જેવી ગેમ યૂઝર્સને ખૂબ જ પસંદ પડી હતી. હવે ડિસેમ્બર મહિનો આવી ગયો […]

વોટ્સએપ સ્ટેટસ માટે આવ્યું આ દમદાર ફીચર, ટૂંક સમયમાં એન્ડ્રોઇડ માટે થશે લોંચ

વોટ્સએપ સ્ટેટસ અપડેટ માટે લાવ્યું ખાસ ફીચર હવે વોટ્સએપ સ્ટેટસ ફટાફટ અનડૂ થઇ શકશે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લોંચ થશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ ફ્રેન્ડલી અને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ એડ કરતુ રહે છે. વોટ્સએપ હવે સ્ટેટસ અનડૂ કરવાની શક્યતા પણ ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર હાલ […]

ફોન નંબર સેવ કર્યા વગર પણ વોટ્સએપ ચેટ કરી શકો છો, જાણો તે માટેની રીત

વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર ચેટ કરો તેના માટે તમારે બ્રાઉઝરનો કરવો પડશે ઉપયોગ તેના માટે અપનાવો આ સરળ રીત નવી દિલ્હી: વિશ્વભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ એપ્સ મારફતે તમે પેમેન્ટ, ચેટિંગ, વીડિયો અને ઓડિયો કોલિંગ, નોલેજ શેરિંગ સહિત અનેક વસ્તુઓ કરી શકો છો. આજે વોટ્સએપ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code