1. Home
  2. Tag "Tech news"

આ તો ગજબ કહેવાય! હવે શ્વાન માટે પણ આવ્યો મોબાઇલ, જાણો કઇ રીતે કરે છે કામ

લો બોલો ટેક્નોલોજી પણ ક્યાં પહોંચી! હવે શ્વાન માટે પણ મોબાઇલ જેવું ઉપકરણ બનાવાયું તેનાથી તે પોતાના માલિકો સાથે કરી શકશે વીડિયો કૉલ નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં સ્માર્ટફોન માનવીના જીવનનું સૌથી અનિવાર્ય અંગ બની ચૂક્યું છે અને આજે ફોન વગર વિશ્વની કલ્પના કરવી એ મુશ્કેલ છે ત્યારે હવે તમને જાણીને નવાઇ લાગશે કે હવે […]

ટેક્નો ગેજેટ્સની માંગ વધી, ભારતના વેરેબલ માર્કેટમાં 93.8%ની ત્રિમાસિક વૃદ્વિ

ભારતના વેરેબલ માર્કેટમાં વૃદ્વિ વેરેબલ માર્કેટમાં 93.8 ટકાની ત્રિમાસિક વૃદ્વિ 38 કરોડ યુનિટની શિપમેન્ટ નોંધાઇ નવી દિલ્હી: ભારતમાં આજે ટેક્નોલોજી ક્ષેત્રે જે ઝડપી સમય જોવા મળી રહ્યો છે તેમ ટેક્નોલોજી ગેજેટ્સની પણ બોલબાલા જોવા મળી રહી છે. ભારતના વેરેબલ માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષના જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક તુલનાએ 93.8 ટકાની વૃદ્વિ સાથે 2.38 […]

Android સ્માર્ટફોન્સના યૂઝર્સ માટે ખુશખબર, હવે આ સ્માર્ટફોન્સમાં મળશે એન્ડ્રોઇડ 12

એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુશખબર હવે આ બધા ફોન્સમાં આવશે એન્ડ્રોઇડ 12ની અપડેટ હવે સેમસંગની કેટલીક ડિવાઇઝમાં Android 12 મળશે નવી દિલ્હી: એન્ડ્રોઇડના યૂઝર્સ માટે સારા સમાચાર છે. હવે Android 12 આવી ગયું છે. જો કે અનેક સ્માર્ટફોન્સમાં હજુ તેનું અપડેટ મળ્યું નથી. ગૂગલનું એન્ડ્રોઇડ છે અને ગૂગલના પિક્સલ સ્માર્ટફોન્સ પણ છે. નવા પિક્સલમાં Android […]

ફેક એકાઉન્ટ ઓછા કરવા ઇન્સ્ટાગ્રામ પર આવશે આ નવું ફીચર, જાણો શું ફીચર આવશે?

ફેક એકાઉન્ટની સંખ્યા ઓછી કરવા ઇન્સ્ટાગ્રામ નવું ફીચર લાવશે હવે ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવવા સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવું પડશે યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રયાસરત રહે છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ […]

વોટ્સએપ પર આવી રહ્યું છે આ નવું ફીચર, વોઇસ રેકોર્ડિંગને બનાવશે વધુ બહેતર

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના એક્સીપિરીયન્સને વધુ બહેતર બનાવવા માટે સમયાંતરે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે ત્યારે હવે તે વોઇસ રેકોર્ડિંગને પ્લે અને રિઝ્યુમ કરવાના ફીચરને લઇને કામ કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ એપ પર લાસ્ટ સીનના સ્ટેટસને કેટલાક સ્પેસેફિક કોન્ટેક્ટથી હાઇડ કરી શકાય તેવા ફીચર પર પણ […]

ગૂગલે પિક્સલ ફોલ્ડ બનાવવાની યોજના જ પડતી મૂકી, આ છે કારણ

ગૂગલ હવે નહીં બનાવે પિક્સલ ફોલ્ડ ફોન ગૂગલે સમગ્ર પ્રોજેક્ટ જ રદ્દ કર્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: સ્માર્ટફોનમાં માર્કેટમાં પણ ટકી રહેવા માટે અનેક સ્માર્ટફોન નિર્માતા અલગ અલગ પ્રકારના ફોન રજૂ કરીને ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયાસો કરે છે. અનેક કંપનીઓ તો હવે ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ માર્કેટમાં લાવી રહી છે. આ વચ્ચે એવી […]

શું વારંવાર લેપટોપ હેંગ થવાથી પરેશાન છો? તો આ ટ્રિક્સથી લેપટોપને ફાસ્ટ બનાવો

કામ દરમિયાન હેંગ થાય છે તમારું લેપટોપ? તો આ ટિપ્સ ફોલો કરીને હેંગ થતા બચાવો તેનાથી તમે ફાસ્ટ કામ કરી શકશો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોના મહામારીનો સંપૂર્ણપણે પ્રકોપ પૂર્ણ થયો નથી ત્યારે કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. કોરોનાનો કહેર ઓછો થયો હોવા છતાં હજુ પણ અનેક કંપનીઓમાં વર્ક […]

વિશ્વભરમાં આ મોબાઈલ ગેમ એ ઓક્ટોબરમાં સૌથી વધુ કમાણી કરી,જાણો સંપૂર્ણ વિગતો

વિશ્વભરમાં મોબાઈલ ગેમ એ કરી કમાણી   ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ કરી કમાણી જાણો સંપૂર્ણ વિગતો Tencent’s Honor of Kings ઑક્ટોબર 2021 માટે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતી મોબાઈલ ગેમ તરીકે ઉભરી આવી છે, જેમાં પ્લેયર એક્સપેંસ 329 મિલિયન ડોલર છે. આ ઓક્ટોબર 2020 થી 46.2 ટકાની વૃદ્ધિ તરફ દોરી જાય છે. ઓનર ઓફ કિંગ્સની […]

સાયબર એટેકનો ખતરો વધ્યો, તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલાઓ થયા

સાયબર હુમલાખોરો બેફામ તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલા થયા માલવેર, ડેટા બ્રિચનો સૌથી વધુ ખતરો નવી દિલ્હી: કોવિડ-19ના રોગચાળાના સમયગાળા દરમિયાન ભારતમાં સાયબર ખતરાનો કેસોમાં વધારો થયો છે. મેકફ્રી એન્ટરપ્રાઇસ અને ફાયરઆઇએ સાયબર સિક્યોરિટીને લઇને ‘સાયબર ક્રાઈમ ઈન એ પેન્ડેમિક વર્લ્ડ: ધ ઈમ્પેક્ટ ઓફ Covid-19’ નામના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટમાં સાયબર ખતરાને […]

ઇન્સ્ટા રીલ્સના દીવાનાઓ માટે ખુશખબર, હવે લૉન્ચ થયા આ બે ઘાંસુ ફીચર્સ

ઇન્સ્ટા પર આવ્યા નવા ફીચર્સ રીલ્સમાં નવા ફીચર્સ એડ થયા તેનાથી તમારો ઇન્સ્ટા એક્સપીરિયન્સ બનશે વધુ શાનદાર નવી દિલ્હી: ભારતમાં જ્યારથી ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારબાદથી ઇન્સ્ટાગ્રામ પોતાની રિચ વધારવા માટે પોતાના જ પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફીચર્સ રૉલ આઉટ કર્યા છે. ઇન્સ્ટાગ્રામે પણ ટિકટોક જેવું ફીચર Reelsની શરૂઆત કરી હતી. હાલમાં કંપની રિલ્સમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code