1. Home
  2. Tag "Tech news"

તમે પણ રાત્રે સ્માર્ટફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો? તો આ વાંચી જજો

તમે પણ રાત્રે મોબાઇલ ફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો તો આ ન્યૂઝ તમારા માટે વાંચવા જરૂરી છે તેનાથી નુકસાન પણ થાય છે નવી દિલ્હી: મોબાઇલ ફોનનો વપરાશ ફાયદાકારક અને નુકસાનકારક પણ છે. આજે મોટા ભાગના દરેક કામ લોકો સ્માર્ટફોનથી કરતા હોય છે જો કે તે નુકસાન પણ પહોંચાડે છે. મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ […]

આ રીતે તમે ઇનકમિંગ કૉલ્સને કરી શકો છો બ્લોક, જાણો કેવી રીતે

આ રીતે અનિચ્છનીય કોલને કરી શકો છો બ્લોક તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફૉલો કરો કેટલીક થર્ડ પાર્ટી એપ્સ પણ યૂઝ કરી શકાય છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં એન્ડ્રોઇડ ફોન સૌથી વધુ વપરાય છે. તે તેના ફીચર્સને કારણે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે યૂઝર્સને સ્પામ કોલ્સ બ્લોક કરવાનો પણ વિકલ્પ પૂરો પાડે છે. અમુકવાર […]

વર્ષના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપ કામ નહીં કરે, જુઓ સમગ્ર લીસ્ટ

વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે સોની, ZTE, સેમસંગ જેવી કંપનીઓના ફોનમાં વોટ્સએપ કામ નહીં કરે અહીંયા જુઓ આ સ્માર્ટફોન્સનું લિસ્ટ નવી દિલ્હી: વર્ષ 2021ને પૂર્ણ થવામાં હવે કેટલાક મહિના જ બાકી રહ્યા છે ત્યારે વોટ્સએપ અમુક એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ અંતર્ગત વોટ્સએપે એક લીસ્ટ […]

ટ્વિટર હવે યૂઝર્સ માટે લાવી રહ્યું છે કે કેટલાક પરિવર્તન, જાણો તેના વિશે

નવી દિલ્હી: પોતાની પ્રોડક્ટ ઇવેન્ટ દરમિયાન ટ્વિટરે અનેક પરિવર્તનો અંગે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ અનુસાર, તે જલ્દી જ ટિપ્સ રૉલ આઉટ કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર છે, જેમાં યૂઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યૂઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે. મુશ્કેલીના સમયમાં […]

એન્ડ્રોઇડ યૂઝર્સ થઇ જાઓ સાવધ, સરકારે આ ચેતવણી આપી

નવી દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોન એ જીવનનું એક અનિવાર્ય સાધન બની ગયું છે. દરેક નાના મોટા કામ માટે આપણે સ્માર્ટફોન પર જ નિર્ભર રહેતા હોય છે. ડોક્યુમેન્ટ્સથી લઇને પાસવર્ડ એવી દરેક વસ્તુ આપણે ફોનમાં સેવ કરતા હોય છે. તે ઉપરાંત કેશલેસ મની ટ્રાન્સફર માટે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અને બેંકની વિગતો પણ તમારા ફોનમાં સેવ હશે. […]

ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી 8 લાખ ડેન્જરસ એપ્સને હટાવાઇ, યૂઝર્સની સુરક્ષા માટે હતી ખતરો

ગૂગલ અને એપલે ડેન્જરસ એપ્સ વિરુદ્વ મોટી કાર્યવાહી કરી ગૂગલ અને એપલે આ વર્ષે અત્યારસુધીમાં એપ સ્ટોર્સમાંથી 8 લાખથી વધુ એપ હટાવી આ એપ્સ ડિલિસ્ટ થયા પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી 9 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર દૈનિક ધોરણે હજારો અને લાખો એપ્સ અપલૉડ થતી હોય છે જો […]

ફેસબૂકને ટક્કર આપશે ભારતીય એપ ‘Bharatam’, આવા છે એના દમદાર ફીચર્સ

ફેસબૂકને ટક્કર આપવા હવે ભારતીય એપ Bharatam થઇ લૉન્ચ આ એપમાં પણ ફેસબૂક જેવા અનેક દમદાર ફીચર્સ છે અત્યારસુધીમાં તેને 12 હજારથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે નવી દિલ્હી: અત્યારે જાણે કે મેડ ઇન ઇન્ડિયા એપ્સનું પૂર આવ્યું છે. એક ટિકટોક એપ બંધ થયા બાદ ઘણી બધી ટિકટોક જેવી એપ ભારતીય બજારમાં લૉન્ચ થઇ […]

વોટ્સએપ પર હવે તમે જાતે જ ગ્રૂપ આઇકોન બનાવી શકશો, ટૂંક સમયમાં આવશે ફીચર

વોટ્સએપ લાવશે દમદાર ફીચર હવે જાતે જ ગ્રૂપ આઇકોન બનાવી શકાશે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ માટે પણ લૉન્ચ થઇ શકે નવી દિલ્હી: વોટ્સએપ નવા નવા ફીચર્સ પ્રદાન કરીને પોતાના યૂઝર્સના અનુભવને વધારે બહેતર બનાવતું રહે છે. હાલ અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે વોટ્સએપ ફરી એક નવું ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેમાં ગ્રૂપ મેમ્બર્સ […]

વોટ્સએપમાં ડિલીટ થઇ ગયેલી ચેટને આ રીતે કરો રિકવર, ફોલો કરો આ ટિપ્સ

વોટ્સએપમાં ભૂલમાં ડિલીટ થઇ ગયેલી ચેટને કરી શકાય છે રિકવર તેના માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે તેનાથી મહત્વપૂર્ણ ચેટને રિકવરી કરી શકાય છે નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક એવા વોટ્સએપર પર ક્યારેક કોઇ સાથે ચેટ કરવા દરમિયાન કોઇને ભૂલમાં ખોટો મેસેજ મોકલાઇ જતો હોય છે પરંતુ વોટ્સએપના ડિલીટ મેસેજના […]

ગૂગલ ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ કરી શકે છે લૉન્ચ

ટેલિવિઝિન દુનિયામાં ગૂગલ હવે તહેલકો મચાવશે ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ લૉન્ચ કરશે આ ટીવી ચેનલ્સ નિ:શુલ્ક હશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય અને ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. થોડા વર્ષો પહેલા ગૂગલે પોતાના એંડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ Google TV લૉન્ચ કર્યું હતું જે ક્રોમકાસ્ટ અને સ્માર્ટ ટીવી એજેવા પ્લેટફોર્મ્સ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code