1. Home
  2. Tag "Tech news"

હવે વોટ્સએપ વધુ સુરક્ષિત રહેશે, 6 ડિજીટના પિન વગર લોગિન નહીં કરી શકો

હવે વોટ્સએપ થશે વધુ સુરક્ષિત 6 ડિજીટના પિન વગર થઇ શકશે લોગિન વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનમાં મળશે સુવિધા નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ પ્રચલિત મેસેજિંગ એપ હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપથી આજે લોકો ચેટિંગ, મેસેજ, વીડિયો અને ઓડિયો કોલિંગ સહિતની સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યાં છે. હવે તમારા વોટ્સએપ એકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે […]

સ્માર્ટફોનથી પણ કોરોના ફેલાતો હોવાથી રહો અલર્ટ, આ રીતે ફોનને Sanitize કરો

સ્માર્ટફોનનો યૂઝ કરવા સમયે રહો સાવધાન સ્માર્ટફોનથી પણ ફેલાઇ શકે છે કોરોના તેને આ રીતે કરો સેનિટાઇઝ નવી દિલ્હી: કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વમાં ફરીથી માથુ ઉંચક્યું છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ચૂકી છે. તેથી તમે કોવિડ સામે સુરક્ષિત રહેવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરો […]

તમારું આધાર કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો ચકાસણી

તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? અહીંયા આપેલા સ્ટેપ્સથી કરો વેરિફાઇ સરળ સ્ટેપ્સમાં ચકાસણી કરો નવી દિલ્હી: આજે કોઇપણ પ્રકારની સરકારી કામકાજ માટે અથવા તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને આવશ્યક દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર મોટા ભાગના કામ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. તે મહત્વનું ઓળખ કાર્ડ માનવામાં […]

વોટ્સએપ-ટેલિગ્રામ પર આ પ્રકારના મેસેજ ના મોકલતા, સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર ક્યારેક કેટલીક ગોપનીય માહિતી અને દસ્તાવેજો ભૂલમાં પણ શેર થઇ જતા હોય છે ત્યારે સરકારે તેના અધિકારીઓને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમોથી ગોપનીય માહિતી અને દસ્તાવેજો શેર ના કરવા ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તેને લઇને નવી કમ્યૂનિકેશન ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. આમાં તમામ […]

એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે

નવી દિલ્હી: ગૂગલ પે UPI આધારિત મની ટ્રાન્સફર એપ્લિકેશન છે. આજે જી પે મોટા પાયે યૂઝ થાય છે. Google Payનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. તમે ગૂગલ પેથી માત્ર સેકન્ડોમાં જ એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કે ગૂગલ પે પર પણ ટ્રાન્ઝેક્શન માટેની એક મર્યાદા હોય છે. ગૂગલ પેએ એક લિમિટ […]

ભૂલમાં પણ ફેસબૂકમાં આ પ્રકારની કોમેન્ટ્સ ના કરશો, બાકી જેલભેગા થશો

નવી દિલ્હી: જો તમે પણ એક સક્રિય ફેસબૂક યૂઝર છો તો તમે પણ વારંવાર પોસ્ટ્સ અને કોમેન્ટ્સ ચોક્કસપણે કરતા હશો. જો કે ક્યારેક તમારી એક ભૂલથી કરાયેલી ખોટી કોમેન્ટ તમને જેલ ભેગા કરી શકે છે. ફેસબૂકમાં ઘણી વખત કેટલાક શખ્સો બીજીના પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોમેન્ટ્સ પર […]

Crypto.comના હજારો એકાઉન્ટ્સ થયા હેક, 14 કલાક બાદ પ્લેટફોર્મ ઑનલાઇન થયું

ક્રિપ્ટો ડોટ કોમના હજારો એકાઉન્ટ્સ હેક જો કે રોકાણકારોના પૈસા સલામત કંપનીના CEOએ અનધિકૃત પ્રવૃત્તિની પુષ્ટિ કરી નવી દિલ્હી: ક્રિપ્ટો એક્સચેન્જ કંપની Crypto.com તાજેતરમાં મોટી સુરક્ષા ચૂકથી પ્રભાવિત થઇ હતી. કંપનીના CEO, ક્રિસ માર્ઝેલેકે પુષ્ટિ કરી કે અંદાજે 400 ગ્રાહક ખાતાઓની વિગતો લીક થઇ છે. ઘણા યૂઝર્સે તેમના ચોરાયેલા પૈસા વિશે ફરિયાદ કર્યા પછી આ […]

ગૂગલ મુકાયું મુશ્કેલીમાં, આ દેશમાં ગૂગલની આ સર્વિસ ગેરકાયદેસર જાહેર થઇ

ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ […]

જો તમે પણ વધુ સિમ કાર્ડ ધરાવો છો તો હવે નહીં ચાલે કેટલાક સિમ્સ, આ છે કારણ

નવી દિલ્હી: જો તમે પણ 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજથી કેટલાક સિમ બંધ થઇ જશે. ગત વર્ષે 7 ડિસેમ્બર, 2021ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત જેમની પાસે વધુ સિમ કાર્ડ છે તેમની છૂટ પૂરી કરવાનો આદેશ હતો. આ […]

ફોનનું સ્ટોરેજ થઇ ગયું છે ફૂલ? તો આ સ્ટેપ્સની મદદથી વધુ સ્ટોરેજ મેળવો

નવી દિલ્હી: આપણે રોજીંદા જીવનના અનેક કામકાજ પૂર્ણ કરવા માટે સ્માર્ટફોનનો અનેકવાર ઉપયોગ કરતા હોય છે પરંતુ ફોટો અને વીડિયો શેરિંગને કારણે ફોન પર હજારો ફોટો અને વીડિયો સ્ટોરેજને કારણે ભરાઇ જાય છે. આપણે ગમે તેટલો વધારે સ્પેસ ધરાવતો સ્માર્ટફોન ખરીદીએ તો પણ સ્ટોરેજ ઓછું જ પડે છે. આજે અમે આપને સ્ટોરેજ ખાલી રાખવા માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code