1. Home
  2. Tag "Tech news"

Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ

કીબોર્ડ વગર કઇ રીતે કરી શકાય છે ટાઇપિંગ અહીંયા આપેલી ટિપ્સથી કરી શકો છો ટાઇપિંગ કીબોર્ડ બગડ્યું હોય તો અપનાવો આ ટિપ્સ નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સુપરફાસ્ટ યુગમાં ટાઈપિંગ મહત્વનું ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકોની ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ટાઈપિંગથી જ થતી હોય છે. કોઈના […]

ભારતમાં જ બનેલી આ એપ્સ કરો યૂઝ, યાદગાર અનુભવ રહેશે

આ 6 ભારતીય એપ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે તેમાં Kooથી માંડીને Moj સુધીની એપ સામેલ છે આ દરેક એપ્સ ભારતીય ડેવલપર્સે બનાવી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં એપનું માર્કેટ વ્યાપક છે અને હવે એપ્લિકેશન બનાવવામાં ભારતીય ડેવલપર પણ અવ્વલ છે. ભારતીય ડેવલપર્સ દ્વારા અનેક એપ્લિકેશન બનાવવામાં આવી છે જે લોકોને મનોરંજન માટે ઉપયોગી થઇ […]

આજે જ તમારા ફોનમાંથી આ એપ્સ કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

આ ખતરનાક એપ્સ યૂઝર્સના ડેટા ચોરે છે ગૂગલે તાજેતરમાં જ આવી એપ્સ પર બેન લગાવ્યો છે અહીંયા આપેલી આ ખતરનાક એપ્સ અત્યારે જ કરો ડિલીટ નવી દિલ્હી: આજના ફાસ્ટ યુગના જમાનામાં સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે હેકિંગની સમસ્યા પણ વધી રહી છે. આજે તમારા પર્સનલ ડેટાને લીક થતા વાર નથી લાગતી. કેટલીક એપ્સ ખાસ તમારા પર્સનલ […]

ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર, હવે એક સાથે 25 લોકો સાથે કરી શકાશે વાત

ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર હવે એકસાથે 25 લોકો સાથે કરી શકાશે વાત ગૂગલ મીટ યુઝર્સ હવે મીટીંગમાં વધુ માં વધુ 25 લોકોને એક સાથે હોસ્ટ કરવા માટે જોડી શકે છે. ફીચર હેઠળ, તેમની સ્ક્રીન કોણ શેર કરી શકે છે, ચેટ મેસેજ મોકલી શકે છે, બધા યુઝર્સને મ્યૂટ કરી શકે છે અને મીટિંગ્સ સમાપ્ત […]

ટ્વિટરની વેબસાઇટ અને એપની ડિઝાઇન બદલાઇ, જાણો કેવી હશે નવી ડિઝાઇન

ટ્વિટરની ડિઝાઇન બદલાઇ ગઇ કંપનીએ હવે ચિર્પ ફોન્ટનો કર્યો વિસ્તાર હવે તમામ વેસ્ટર્ન લેંગ્વેજ હવે ડાબી બાજુ અલાઇન હશે નવી દિલ્હી: હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાની વેબસાઇટ અને એપને નવો લૂક આપ્યો છે. હવે ટ્વિટર એપ અને ફીડ માટે પોતાના ચિર્પ ફોન્ટને રોલ ઓઉટ કર્યા છે. કંપનીએ લોન્ચ કરેલા વ્યાપક બ્રાંડ રિફ્રેશના ભાર તરીકે ચિર્પ […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મિત્ર બનશે રોબોટ, આ રીતે બનશે માર્ગદર્શક

એરપોર્ટમાં મુસાફરોનો મિત્ર બનીને આવશે રોબોટ મુસાફરોની સમસ્યાનું પણ નિરાકરણ લાવશે તેને યોગ્ય પ્રકારે માર્ગદર્શન પુરું પાડશે અમદાવાદ: ડિજીટલ ઇન્ડિયા હેઠળ દેશમાં હવે હાઇટેક ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર સતત પ્રયાસરત છે. વિવિધ ક્ષેત્રોમાં હવે રોબોટિક્સ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મોટી હોટેલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઑપરેશનનું કામ. અનેકવિધ કામકાજ […]

આ એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂક એકાઉન્ટને કરે છે હેક, આ રીતે એકાઉન્ટ સુરક્ષિત રાખો

સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ વધ્યા હવે એન્ડ્રોઇડ મેલવેયર તમારા ફેસબૂકને એકાઉન્ટને હેક કરી શકે છે અહીંયા આપેલી ટિપ્સથી તમારા એકાઉન્ટને સેફ રાખો નવી દિલ્હી: સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે વાયરસ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આજના આ ટેક્નોલોજીના ઝડપી યુગમાં દરેક પળે નવા નવા વાયરસ બને છે અને તે સિસ્ટમમાં એ રીતે […]

ઇન્સ્ટાગ્રામમાં હવે આપત્તિજનક લખતા પહેલા વિચારજો, અન્યથા ઇન્સ્ટાગ્રામ લેશે એક્શન

ઇન્સ્ટાગ્રામમાં આપત્તિજનક લખતા પહેલા સાવધ રહેજો ઇન્સ્ટાગ્રામ હવે પહેલા આવા યૂઝર્સને આપશે ચેતવણી તમારા સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ બદલો નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ એપ પર લોકોના દુર્વ્યવહારથી બચવા માટે કંપનીએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ હવે નવું ફીચર પ્રદાન કરવાની ઘોષણા કરી છે. જ્યારે પણ કોઇ પણ યૂઝર્સ કોઇપણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરવાનો પ્રયાસ કરશે ત્યારે ઇન્સ્ટાગ્રામ […]

ઇન્ટરનેટ પર શું-શું થાય છે 1 મિનિટમાં? 18 કરોડ ઇમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજુ ઘણુ બધુ

ઇન્ટરનેટમાં 1 1 મિનિટમાં શું શું થાય છે ઇ-મેલમાં એક મિનિટમાં 18 કરોડ ખાનગી અને ઔપચારિક મેલ મોકલાય છે વોટ્સએપ પર 1 મિનિટમાં લગભગ 5 કરોડ મેસેજ મોકલી શકાય છે નવી દિલ્હી: આજના સમયમાં કદાચ સ્માર્ટફોન વિનાનું જીવન અવાસ્તવિક અને શૂન્ય જેવું લાગે. આપણે રોજિંદા જીવનમાં એક મિનિટ પણ સ્માર્ટફોન વગર પોતાની જાતને કલ્પી નથી […]

હવે PCમાં પણ મેળવી શકશો OTP, ગૂગલ આ રીતે આપી રહ્યું છે આ ફીચર

હવે મોબાઇલ બાદ પીસી પર પણ OTP મળશે તેના માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે એન્ડ્રોઇડ-ડેસ્કટોપ બ્રાઉઝર પર એક જ લોગઇન જરૂરી છે નવી દિલ્હી: અત્યારે કોઇપણ એપના લોગઇન, મની ટ્રાન્ઝેક્શન કે બેન્કિંગને લગતા કામકાજને વધુ સુરક્ષિત બનાવવા માટે વન ટાઇમ પાસવર્ડ જરૂરી થઇ ગયો છે. એટલે કે OTPની મદદ વગર આપણે બીજા સ્ટેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code