1. Home
  2. Tag "Tech news"

ટેક ટિપ્સ: આ ટિપ્સથી તમે ઑનલાઇન મોંઘા સામાન પણ સસ્તામાં ખરીદી શકશો

ઑનલાઇન શોપિંગ વખતે તમે આ રીતે પૈસા બચાવી શકશો પ્રાઇઝ એલર્ટ સેટ કરો, ડિસ્કાઉન્ટ ચેક કરતા રહો આ સિવાયની અહીંયા આપેલી ટિપ્સ વાંચીને સસ્તામાં કરો શોપિંગ અમદાવાદ: ઑનલાઇન શોપિંગ કરતી વખતે મોટા ભાગના અન્ય ઑફર્સ કે વેબસાઇટ પર ધ્યાન નથી આપતા જેને કારણે અંતે તેઓ સસ્તી વસ્તુ મોંઘા ભાવે ખરીદી બેસે છે. તો આજે અમે […]

તાત્કાલિક તમારું WINOWS PC કરો અપડેટ અન્યથા હેક થઇ જશે સિસ્ટમ

જલ્દીથી તમારા WINDOWSને કરો અપડેટ અન્યથા તમારું સિસ્ટમ થઇ શકે છે હેક માઇક્રોસોફ્ટે યૂઝર્સને આપી ચેતવણી નવી દિલ્હી: એન્ડ્રોઇડની જેમ માઇક્રોસોફ્ટ પોતાના યૂઝર્સને સતત અપડેટ મોકલતું રહે છે. જેનું કારણ એ છે કે, તેનાથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે અને સિક્યોરિટી પણ જળવાઇ રહે. તેવામાં MICROSOFTએ પોતાના યૂઝર્સને પોતાની સિસ્ટમને અપડેટ કરવા ખાસ […]

Battlegrounds Mobile India ભારતમાં મચાવી રહે છે ધૂમ, 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરી

યૂઝર્સમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા મચાવી રહી છે ધૂમ અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોએ આ ગેમ કરી ડાઉનલોડ તમે આ રીતે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: પબજી મોબાઇલના ભારતમાં બેન બાદ તેના ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમને ભારતમાં જુલાઇ મહિનામાં અધિકૃત રીતે લૉન્ચ કરી દેવામાં આવી છે. આ ગેમ અત્યારે ધૂમ મચાવી […]

ટ્વિટરે Grievance Redressal Officerની નિયુક્તિ માટે હાઇકોર્ટ પાસે 8 સપ્તાહનો સમય માંગ્યો

ટ્વિટરમાં ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસરનું નિયુક્તિ માટે 8 સપ્તાહ થશે ટ્વિટરે આ માટે હાઇકોર્ટ પાસે માંગ્યો 8 સપ્તાહનો સમય નવા આઇટી નિયમો હેઠળ કંપની 11 જુલાઇ સુધીમાં પોતાનો પહેલો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરશે નવી દિલ્હી: ટ્વિટરમાં ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસરની નિયુક્તિ માટે ઓછામાં ઓછા 8 સપ્તાહ થશે તેવું માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટેને સૂચિત કર્યું છે. […]

હવે માસ્ક જ તમને કોરોના સંક્રમણ છે કે નહીં તે જણાવશે, જાણો બાયોસેન્સર માસ્કની વિશેષતા

હવે આવી ગયું છે બાયોસન્સરથી સજ્જ માસ્ક આ માસ્ક પહેરવાથી જ કોરોના સંક્રમણની ખબર પડી જશે આ માસ્ક પહેરીને શ્વાસ લેવા સમયે જ સંક્રમણની જાણ થઇ જશે નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. કોરોના વાયરસના હવે નવા નવા વેરિએન્ટ ફરીથી લોકોમાં ભય અને દહેશત ફેલાવી […]

સાવધાન! આ એન્ડ્રોઇડ એપ્સ તમારો ફેસબૂક પાસવર્ડ કરી શકે છે હેક, અત્યારે જ આ એપ્સ કરો ડિલીટ

સાવધાન, આ એપ્સ તમારા ડેટાની કરે છે ચોરી ગૂગલ પ્લે સ્ટોરે તેના સ્ટોર પરથી આ એપ્સ હટાવી તમે પણ જો ફોનમાં હોય તો તેને હટાવી દો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી કેટલીક ખતરનાક એપ્સે દેખા દીધી છે. એક રિપોર્ટ અનુસાર આ એપ્સ યૂઝર્સનું યૂઝરનેમ અને પાસવર્ડ ચોરી કરી લે છે. આ ખતરનાક એપ્સને […]

તમારા ફેસબૂક એકાઉન્ટને હેક થતા આ રીતે બચાવો, ફોલો કરો આ ટિપ્સ

ફેસબૂક એકાઉન્ટ હેકિંગના કિસ્સા વધ્યા આ રીતે તમારા એકાઉન્ટથી હેકિંગથી બચાવો અહીંય આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય એવા ફેસબૂકમાં હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા લોકોના ફેસબૂક એકાઉન્ટ્સ હેક થઇ રહ્યાં છે અને તેમના નામે પૈસા માંગવામાં આવી રહ્યા છે. અહીંયા સૌથી દંગ કરી નાંખે એ વાત એ છે કે […]

ગેમર્સ માટે ખુશખબર, Battlegrounds Mobile એપને ભારતમાં કરાઇ લૉન્ચ, આ રીતે પ્લે સ્ટોર પરથી કરો ડાઉનલોડ

ગેમર્સ માટે ખુશીના સમાચાર ભારતમાં Battlegrounds Mobile India એપને ઓફિશિય્લી લોન્ચ કરાઇ ગૂગલ પ્લે સ્ટોર પર જઇને તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: ગેમર્સ માટે એક ખુશીના સમાચાર છે. Battlegrounds Mobile Indiaના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતમાં Battlegrounds Mobile India એપને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી છે. ગેમ પબ્લિશરે આજે ગેમનું એનાઉન્સમેન્ટ […]

શું તમે પણ ગૂગલની આ સેવાનો કરો છો ઉપયોગ? તો રહો સાવધ, ગૂગલ સાંભળે છે તમારી વાત

જો તમે પણ ગૂગલની આ સેવાનો ઉપયોગ કરો છો તો રહો સાવધ ઓકે, ગૂગલની સેવા દરમિયાન ગૂગલના કર્મચારીઓ તમારો અવાજ સાંભળે છે ગૂગલના પ્રતિનિધિઓએ આઇટી સંબંધિત પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં આ સ્વીકાર્યું છે નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વની જાણકારી માત્ર એક ફિંગર ટીપથી તમને ગૂગલના માધ્યમથી મળી રહે છે. કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા માટે મોટા ભાગે […]

ભારતના કોવિન પ્લેટફોર્મને વિશ્વના અનેક દેશોએ વખાણ્યું, 50 દેશોએ કરી માંગ

ભારતના કોવિન પ્લેટફોર્મની સમગ્ર વિશ્વમાં વાહવાહી વિશ્વના 50 દેશોએ કરી ઉપયોગ કરવાની માંગ ભારત પોતાનું ઑપન સોફ્ટવેર વિનામૂલ્યે આપવા તૈયાર નવી દિલ્હી: ભારત સરકારની કોવિન એપની માંગ હવે વિશ્વભરમાં જોવા મળી છે. કેનેડા, મેક્સિકો, નાઇજીરીયા અને પનામા સહિત લગભગ 50 જેવા દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કોવિન જેવી પદ્વતિનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code