1. Home
  2. Tag "Tech news"

તમારા સ્માર્ટફોનનો હેડફોન જેક બગડી ગયો છે? તો આ રીતે જ ઘરે તેને ઠીક કરો

ઘણીવાર સ્માર્ટફોનમાં જેક બરાબર કામ કરતું નથી તેના માટે તમે ઘરે જ કેટલીક ટિપ્સથી તેને સરખું કરી શકો છો તેના માટે અહીંયા આપેલી ટિપ્સ વાંચો નવી દિલ્હી: સાંપ્રત સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક મહત્વનું અંગ કે સાધન બની ગયું છે. કમ્યુનિકેશનના માધ્યમ ઉપરાંત મનોરંજનથી લઇને બેન્કિંગ સેવાઓ કે પછી રમત રમવા સહિતની પ્રવૃત્તિઓ આપણે સ્માર્ટફોનથી […]

ટ્વિટરની નવી હરકત: હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક, IT નિયમોનું કર્યું ઉલ્લંઘન

ટ્વિટરે કરી વધુ એક હરકત હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક સરકાર હવે આ અંગે એક્શન લે તેવી સંભાવના નવી દિલ્હી: સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને ખટરાગ જોવા મળી રહ્યો છે. હવે એકવાર ફરીથી ટ્વિટરે એવી હરકત કરી છે જેનાથી સરકારનો પારો ચડી શકે છે. હકીકતમાં, ટ્વિટરમાં ભારતે તેના વચગાળાના […]

વાંચો નવા WINDOWS 11ના ટોપ 11 ફીચર્સ વિશે, જે તમારા કામના અનુભવને વધુ બહેતર બનાવશે

હવે આવી ગયું છે માઇક્રોસોફ્ટનું નવું WINDOWS 11 જે તમારા કામ કરવાના અનુભવને વધુ બહેતર બનાવશે આજે અમે તમને WINDOWS 11ના નવા ફીચર્સ વિશે જણાવીશું નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન WINDOWS 11ને લૉન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં યૂઝર ઇન્ટરફેસને ઘણું એન્હેન્સ કરાયું છે. વિન્ડોઝ 11માં યૂઝર્સને સંપૂર્ણપણે બદલાયેલા […]

મોબાઇલથી પેમેન્ટ વખતે રાખો આટલી તકેદારી, અન્યથા બેંક ખાતુ થઇ જશે ખાલી

નવી દિલ્હી: ટેક્નોલોજી આપણા જીવનને વધુ સરળ બનાવે છે પરંતુ સાથે સાથે તેનાથી નુકસાન પણ એટલું જ રહેલું છે. જો સાવધાનીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ ના કરવામાં આવે તો ક્યારેક મોટું નુકસાન થઇ શકે છે. હાલના સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તમારી નાની લાપરવાહી પણ તમારું બેંક એકાઉન્ટ સાફ કરાવી શકે છે. તેથી […]

લૉન્ચ થયું Microsoft Windows 11, આ ફીચર્સથી છે સજ્જ

માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર માઇક્રોસોફ્ટે યૂઝર્સ માટે Windows 11 લૉન્ચ કર્યું Windows 11 એક નવું સ્ટાર્ટ મેનૂ અને વિઝેટો સાથે ટાસ્કબાર જોવા મળ્યું છે નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. અંતે જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે માઇક્રોસોફ્ટ Windows 11 લોન્ચ થઇ ચૂક્યું છે. એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં Microsoftએ Windows 11ને […]

ગૂગલ ક્રોમના યૂઝર્સ છો, તો આજે જ બ્રાઉઝરને કરો અપડેટ, આ છે કારણ

ગૂગલ ક્રોમના યૂઝર્સ રહે સાવધાન સિક્યોરિટીને લઇને જોવા મળી છે ગડબડી આજે જ તમારુ ગૂગલ ક્રોમ બ્રાઉઝર અપગ્રેડ કરો નવી દિલ્હી: હાલમાં નેટ એક્સેસ કરવા માટે સૌથી વધુ યૂઝ કરાતું કોઇ બ્રાઉઝર હોય તો તે ગૂગલ વેબ બ્રાઉઝર છે. જો કે આ બ્રાઉઝરની સિક્યોરિટીની લઇને એક સમાચાર આવ્યા છે. જેણે ચિંતા વધારી છે. તમામ યૂઝર્સને […]

PUBG NEW STATE લૉન્ચ પહેલા જ થઇ લોકપ્રિય, 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન થયા

ક્રાફ્ટનની બીજી ગેમ PUBG NEW STATE થઇ રહી છે લોકપ્રિય અત્યારસુધીમાં 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન ગત સપ્તાહે ડેવલપરે યુએસમાં તેનું આલ્ફા પરીક્ષણ કર્યું હતું નવી દિલ્હી: ક્રાફ્ટનની બીજી ગેમ PUBG NEW STATE પણ ખૂબ લોકપ્રિય થઇ રહી છે. PUBG ન્યૂ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન તેના ટ્રેલર રિલીઝ કર્યા બાદ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે ડેવલપરે યુએસમાં […]

ગૂગલે વેક્સિનેશનની માહિતી પૂરું પાડતું ખાસ ડૂડલ બનાવ્યું

દેશમાં ઝડપી વેક્સિનેશન માટે હવે ગૂગલ કરી રહ્યું છે મદદ ગૂગલે આ માટે બનાવ્યું એક ખાસ ડૂડલ આ ડૂડલ પર ક્લિક કરતા જ મળે છે વેક્સિનેશનને લગતી તમામ જાણકારી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના મહામારી સામે લડવાનું બ્રહ્માસ્ત્ર એટલે વેક્સિનેશન. મોટા ભાગના દેશમાં હાલમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે વેક્સિનેશન પ્રક્રિયાને વધુ […]

માર્કેટમાં જલ્દી લૉન્ચ થશે હાઇટેક માસ્ક, આ રીતે આપશે સુરક્ષા

હવે ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થઇ હાઇટેક માસ્ક આ માસ્ક 95 ટકા હવાના કણોથી આપશે સુરક્ષા આ માસ્કમાં બિલ્ટ-ઇન માઇક્રોફોન્સ પણ છે નવી દિલ્હી: આજે કોરોના સામે રક્ષણ માટે માસ્ક ખૂબ જ અનિવાર્ય બની ચૂક્યું છે. વાયરસથી બચવા માટે માસ્ક ખૂબ જ આવશ્યક છે. આ દરમિયાન ઘણી કંપનીઓ નવી નવી ટેકનિક સાથેના માસ્ક માર્કેટમાં લોન્ચ […]

ભારતમાં વધશે સ્માર્ટફોનનો યૂઝ, આગામી 5 વર્ષમાં 39% લોકો 5G સર્વિસ યૂઝ કરતા હશે

ભારતમાં સ્માર્ટફોનનો વપરાશ સતત વધશે ભારતમાં 5 વર્ષમાં 39 ટકા લોકો 5જી સર્વિસ યૂઝ કરતા હશે સાથે જ ડેટા વપરાશ 40 જીબી પ્રતિ માસ થશે નવી દિલ્હી: ભારતમાં હવે દિવસે દિવસે સ્માર્ટફોન યૂઝર્સ સતત વધી રહ્યા છે અને ભારતમાં દિન પ્રતિદીન સ્માર્ટફોનની માંગ પણ સતત વધી રહી છે. હવે 4G બાદ હવે ભારતમાં 5Gની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code