1. Home
  2. Tag "Tech news"

હવે આ એપ પરથી પણ તમે વેક્સિન સ્લોટ બૂક કરી શકશો

કોરોના વેક્સિનેશન માટે હવે પેટીએમ લાવ્યું ફીચર હવે પેટીએમ મારફતે પણ વેક્સિન સ્લોટ બૂક થઇ શકશે પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે નવી દિલ્હી: કોરોના વેક્સિનશન માટે એપ પર વેક્સિન માટે સ્લોટ બૂક કરવો જરૂરી છે ત્યાર હવે ડિજીટલ પેમેન્ટ કંપની Paytmએ પોતાની એપ પર વેક્સિન અપોઇન્ટમેન્ટ બૂ કરવાની સુવિધા લોન્ચ કરી દીધી છે. […]

જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

નવી દિલ્હી: દેશભરમાં હાલ કોરોના કાળ દરમિયાન સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ફરીથી સક્રિય થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને ખાસ કરીને KYCને લઇને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. આ KYCના નામે હેકર્સ કે ઠગીયાઓ ગ્રાહકોની અંગત માહિતી […]

ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે WINDOWS 11, જોવા મળશે નવા ફીચર્સ

WINDOWS નું નવું વર્ઝન આગામી કેટલાક સમયમાં લોન્ચ થઇ શકે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ વખતે કેટલાક નવા ફીચર્સ જોવા મળી શકે છે ગત સપ્તાહે માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ તેને લઇને અણસાર આપ્યા હતા નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ તેના યૂઝર્સને નવી નવી સુવિધાઓ અને ફીચર્સ પ્રદાન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને પ્રતિબદ્વ રહે છે […]

ન્યૂયોર્ક: સ્કૂલના વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન, વિદ્યાર્થીઓની સ્માર્ટ થર્મોમીટરથી થશે તપાસ

ન્યૂયોર્કની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓની બીમારીનું અગાઉથી થશે નિદાન ન્યૂયોર્કમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ હવે સ્માર્ટ થર્મોમીટરથી થશે ભારતીય મૂળના ઇન્દરસિંહની કંપની કિનસાએ આ થર્મોમીટરનું નિર્માણ કર્યું છે નવી દિલ્હી: ન્યૂયોર્કમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓને બીમારીથી બચાવવા તેમજ બીમારીની ઓળખ અને ઝડપી સારવાર માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓની તપાસ સ્માર્ટ થર્મોમીટરથી થશે. આ સ્માર્ટ થર્મોમીટર સતત ઇન્ટરનેટ સાથે જોડાયેલું […]

આજે અનેક દેશોમાં ફેસબૂક અને વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન, યૂઝર્સ પરેશાન

આજે ઘણા દેશોમાં ફેસબૂક, વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન સર્વિસ ડાઉનથી યૂઝર્સ અનેક સમસ્યાનો કરી રહ્યા છે સામનો ખાસ કરીને અમેરિકા અને યૂકેના યૂઝર્સ વધુ સમસ્યા અનુભવી રહ્યા છે નવી દિલ્હી: આજે ઘણા દેશોમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થતા યૂઝર્સ નિરાશ થયા છે. યૂઝર્સને થોડા સમય માટે સમસ્યાનો […]

જો તમારા મોબાઇલમાં પણ આ એપ્સ હોય તો તુરંત જ કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ સાફ થઇ જશે

શું તમારા ફોનમાં અહીંયા આપેલી આ એપ્સ નથી ને? જો હોય તો તુરંત જ મોબાઇલમાંથી આ એપ્સ ડિલીટ કરો નહીંતર તમારું બેંક ખાતું ખાલી થઇ જશે નવી દિલ્હી: ટેક્નોલોજીના આ સમયમાં અત્યારે ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. દેશમાં લોકો દરરોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી એપ્સ યૂઝ કરતા હોય છે. એક […]

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ, 35થી વધુ સર્વિસનો ઉઠાવી શકશો લાભ

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ આ એપથી તમે 35 જેટલી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે નવી દિલ્હી: સાંપ્રત સમયમાં લગભગ તમામ સરકારી કામકાજો માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય ડોક્યુમેન્ટ બન્યું છે. હવે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એમ આધાર એપ […]

ટ્વિટરને ઝટકો, આ દેશમાં ટ્વિટર પર લાગી રોક અને થઇ ભારતીય Kooની એન્ટ્રી

નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્વિત સમય સુધી રોક લગાવી બીજી તરફ નાઇજીરીયાના માર્કેટમાં ભારતીય Kooનો થયો પ્રવેશ Koo હવે નાઇજીરીયના માર્કેટમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવશે નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાઇજીરીયાએ ટ્વિટર સામે મોટું પગલું ભર્યું છે. નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્વિત […]

ગૂગલ ક્રોમમાં યૂઝર્સની સેફ્ટી માટે લૉન્ચ થશે નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ

ગૂગલ ક્રોમ હવે પોતાના યૂઝર્સને વધુ સિક્યોરિટી પ્રદાન કરશે ગૂગલ ક્રોમ ENHANCED SAFE BROWSING ફીચર રજૂ કરશે આ ફીચર તમારા સિસ્ટમને વાયરસથી પણ બચાવશે નવી દિલ્હી: હાલની ઇન્ટરનેટની દુનિયામાં નેટ બ્રાઉઝિંગની સાથોસાથ વાયરસનો ખતરો પણ સતત વધી રહ્યો છે. ઘણીવાર નવી કોઇ વેબસાઇટ કે પેજ ખોલવાથી પણ વાયરસ તમારા સિસ્ટમમાં પ્રવેશી શકે છે. જેને ધ્યાનમાં […]

આ રીતે તમારા ફોનની બેટરીની આવરદાને વધારો, આ સ્ટેપ્સ ફોલો કરો

મોબાઇલની બેટરીની આવરદાને આ રીતે વધારી શકાય છે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે બેટરી બ્લાસ્ટ થતા બચાવી શકો છો નવી દિલ્હી: ઘણી વાર મોબાઇલ ફાટવાના કિસ્સા બનતા હોય છે. મોબાઇલની બેટરી ફાટવાનું એક કારણ મોબાઇલના ઉપયોગનો અતિરેક પણ છે. ડિવાઇઝનો વધુ ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code