Koo એપમાં ચીનના રોકાણને લઇને સરકારે કરી સ્પષ્ટતા, નિયમ પ્રમાણે રોકાણ હોવાનો દાવો
કૂ એપમાં ચીની રોકાણને લઇને લોકસભામાં સરકારે કરી સ્પષ્ટતા આ એપમાં ચીની રોકાણ એ નિયમ અનુસાર જ છે લોકસભામાં પૂછાયેલા 1 સવાલના જવાબમાં સરકારે કરી સ્પષ્ટતા નવી દિલ્હી: ટ્વીટરને ટક્કર આપવા ભારતમાં જ નિર્મિત માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપમાં ચીની રોકાણને લઇને સરકારે સ્પષ્ટતા કરી છે. સરકાર દ્વારા કરાયેલી સ્પષ્ટતા અનુસાર આ એપમાં ચીની કંપનીનું રોકાણ […]