1. Home
  2. Tag "Tech news"

ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે આવશે પરિવર્તન, ઇલોન મસ્ક સેટેલાઇટ ઇન્ટરનેટ કરી શકે છે લૉન્ચ

ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે હવે નવું પરિવર્તન આકાર લેશે ઇલોન મસ્કની કંપની ભારતમાં ઇન્ટરનેટ પૂરું પાડે તેવી શક્યતા મસ્ક આખા જગતને ઉપગ્રહ વડે ઈન્ટરનેટ પુરૂં પાડવા માંગે છે નવી દિલ્હી: ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે અનેક ફેરફારો આકાર લઇ રહ્યા છે ત્યારે હવે ઇલોન મસ્કની કંપની સ્ટારલિન્ક આગામી દિવસોમાં ભારતમાં ઇન્ટરનેટ પૂરું પાડે તેવી શક્યતા છે. તેના કારણે […]

હવે ટ્વીટરને ટક્કર આપશે ભારતની Koo App, પિયૂષ ગોયલે એકાઉન્ટ બનાવ્યું

ટ્વીટરને ટક્કર આપવા માટે ભારતમાં લોન્ચ થઇ છે ‘કૂ’ એપ આ એક મેક ઇન ઇન્ડિયા એપ છે આ એપએ આત્મનિર્ભર એપની ચેલેન્જ જીતી હતી નવી દિલ્હી: ટ્વીટરને ટક્કર આપવા હવે ભારતમાં કૂ એપ લોન્ચ થઇ છે. ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહેતા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે પણ આ પ્લેટફોર્મ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ટ્વીટર […]

ભારતમાં ટૂંક સમયમાં વોટ્સએપનો ભારતીય વિકલ્પ Sandes થઇ શકે છે લોન્ચ

વોટ્સએપ હવે ભારતની તડીપાર થઇ શકે છે ભારતમાં હવે વોટ્સએપનો ભારતીય વિકલ્પ ‘Sande’ દસ્તક દઇ શકે છે અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું નવી દિલ્હી: વોટ્સએપનું પ્રભુત્વ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. હવે ભારતમાં પણ વોટ્સએપનો ભારતીય વિકલ્પ ‘Sandes’ ટૂંક સમયમાં દસ્તક આપી શકે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં […]

વોટ્સએપને પછાડી ટેલિગ્રામ બની નંબર 1 એપ, 1 મહિનામાં 63 કરોડ વાર થઇ ડાઉનલોડ

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ લોકોનો વોટ્સએપ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો જાન્યુઆરી 2021માં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ સમગ્ર વિશ્વમાં એક જ મહિનામાં ટેલિગ્રામ 63 કરોડ વાર ડાઉનલોડ થઇ નવી દિલ્હી: વોટ્સએપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને તેની સાબિતી વધુને વધુ ડાઉનલોડ થતી સિગ્નલ અને ટેલિગ્રામ એપ છે. જાન્યુઆરી 2021 […]

પાલક હવે તમને મોકલશે ઇમેઇલ, વિસ્ફોટકોની આપશે માહિતી

શું તમે સાંભળ્યું છે કે શાકભાજી પાલકથી ઇમેઇલ મોકલી શકાય? એન્જિનિયરોએ સ્પિનચ ગ્રીન્સ બનાવ્યા છે આ સ્પિનચ ગ્રીન્સ તમને ઇમેઇલ્સ પણ મોકલી શકે છે કેમ્બ્રિજ: પાલકની ગણતરી પોષક તત્વથી ભરપૂર લીલા પાંદડાવાળી શાકભાજીઓમાં થાય છે. પાલકમાં આયર્ન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ તમને કહેવામાં […]

હવે રેવન-એક્સ નામના ડ્રોનનો ઉપયોગ ઉપગ્રહો લૉન્ચ કરવા માટે થશે

સાંપ્રત સમયમાં પાઇલટ રહીત ડ્રોનનો સતત વધતો ઉપયોગ અમેરિકી કંપની એવમે જગતનું સૌથી મોટું ડ્રોન તૈયાર કર્યું છે આ ડ્રોનનો ઉપયોગ ઉપગ્રહો લોન્ચ કરવા માટે થશે કેલિફોર્નિયા: સાંપ્રત સમયમાં પાઇલટ રહીત ડ્રોન વિમાનોનો ઉપયોગ અને વ્યાપ સતત વધી રહ્યો છે. હવે સંરક્ષણ ક્ષેત્રથી માંડીને પ્રોડક્ટ ડિલીવરી સુધી ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે હવે અમેરિકી […]

ચેતજો! માર્કેટમાં આવ્યું વોટ્સએપનું ફેક વર્ઝન, તમારા ડેટા થઇ શકે છે લીક

વોટ્સએપના યૂઝર્સ ચેતજો માર્કેટમાં વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે આ ફેક વર્ઝનથી યૂઝર્સ તમારી ખાનગી માહિતી લીક કરી શકે છે નવી દિલ્હી: વોટ્સએપના યૂઝર્સ હવે ચેતજો. કારણ કે માર્કેટમાં હવે વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, iPhone માટે વોટ્સએપનું બનાવટી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનને ઇટલીની એક મોનિટરિંગ કંપની […]

ટ્વિટરે 250 હેન્ડલ્સ કર્યા અનબ્લોક, સરકારે આપી ચેતવણી

ટ્વિટરે વિવાદિત ટ્વિટ્સ કરતા 250 હેન્ડલ્સ ફરી કર્યા અનબ્લોક આ હેન્ડલ્સ ખેડૂત આંદોલનને લઇને વિવાદિત ટ્વિટ્સ કરી રહ્યા હતા હવે સરકારે ટ્વિટર વિરુદ્વ ફરીથી એક્શન લેવાની ચેતવણી આપી નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી ટ્વિટર પર ખેડૂત આંદોલનના નામે અનેક વિવાદિત ટ્વીટ્સ થઇ રહી છે અને ભારત સરકારે આવા ટ્વિટર હેન્ડલ વિરુદ્વ સખત વલણ અપનાવ્યું છે. […]

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ 5 ટકા યૂઝર્સે એપ કરી ડીલિટ

વોટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે વોટ્સએપ પ્રાઇવસી પોલિસીને કારણે યૂઝર્સ નારાજ વોટ્સએપના 5 ટકા યૂઝર્સે એપને અનઇન્સ્ટોલ કરી કેલિફોર્નિયા: વોટ્સએપની પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સનો વોટ્સએપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને નારાજ વોટ્સએપ યૂઝર્સે આ મેસેજ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કિલ્સના તાજેતરના સર્વમાં આ હકીકત પ્રકાશમાં […]

વોટ્સએપની વિશ્વસનીયતા ઘટી રહી છે, યૂઝર્સનો એપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે: રિપોર્ટ

વિશ્વની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ ગુમાવી રહી છે વિશ્વસનીયતા વોટ્સએપ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે લોકો હવે વોટ્સએપને બદલે ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવવા માંગે છે નવી દિલ્હી: વિશ્વના અનેક યૂઝર્સમાં લોકપ્રિય એવી વોટ્સએપ ધીરે ધીરે વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code