1. Home
  2. Tag "Tech news"

હવે ફેસબૂકની જેમ વોટ્સએપ પર તમે મેસેજ પર રિએક્ટ કરી શકશો, આવશે આ દમદાર ફીચર

હવે વોટ્સએપ પર આપશે જબરદસ્ત ફીચર ફેસબૂકની જેમ મેસેજ પર આપી શકાશે રિએક્શન છ અલગ પ્રકારના રિએક્શન આપી શકાશે નવી દિલ્હી: ફેસબૂકમાં જેમ સ્ટેટસ પર રિએક્શન આપી શકાય છે તેમ જ હવે વોટ્સએપ પર પણ રિએક્શન આપી શકાશે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ નવા ફીચર મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. કંપની આ […]

શું દાંત અને Bluetooth વચ્ચે છે કોઇ સંબંધ? જાણો તેની પાછળની આ રસપ્રદ કહાની

નવી દિલ્હી: તમે એક ફોનમાંથી બીજા ફોનમાં માત્ર બ્લૂટૂથથી અનેક ફાઇલોની આપ-લે કરી શકો છો. Bluetooth એકદમ યૂઝર ફ્રેન્ડલી માનવામાં આવે છે અને તેના કારણે લોકો લાંબા સમય સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ તેના નામમાં ટૂથ આવે છે તો શું ખરેખર બ્લુટૂથને અને દાંતને કઇ લેવાદેવા છે? ચાલો જાણીએ. અહીંયા આ પાછળની રસપ્રદ […]

ભૂલથી પણ કોઇ અજાણ્યા કૉલ પર ફોન નહીં કરતા મર્જ બાકી બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

નવી દિલ્હી: દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ સાથે સાઇબર ફ્રોડના કિસ્સામાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકારે આ મામલે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોવિડ રોગચાળા દરમિયાન સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા છે. તેથી સાવચેતી આવશ્યક છે. સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઇ […]

વોટ્સએપ વોઇસ નોટને લઇને લાવશે આ ઘાંસુ ફીચર, જાણો શું હશે રસપ્રદ?

વોટ્સએપ લાવશે રસપ્રદ ફીચર વોટ્સએપ વોઇસ નોટ લઇને લાવી રહ્યું છે ફીચર હવે ચેટ વિંડો બંધ હોય ત્યારે પણ વોઇસ નોટ સાંભળી શકાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને કંઇક નવું પ્રદાન કરતું રહે છે અને તેના માટે અનેકવાર વોટ્સએપ અપડેટ આપતું હોય છે. હવે વોટ્સએપ કેટલાક રસપ્રદ અપડેટ્સ માટે કામ કરી રહ્યું છે. જે […]

શું તમારા ફોનની બેટરી વારંવાર લૉ થઇ જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો અને બેટરી લાઇફ વધારો

વારંવાર ફોનની બેટરી ઉતરી જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો તેનાથી બેટરીની લાઇફ પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન એ જીવનનું સૌથી મહત્વનું સાધન બની ગયું છે. સ્માર્ટફોન એ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. આજે સ્માર્ટફોનથી મોટા ભાગના કામકાજ થાય છે ત્યારે જો તમારા સ્માર્ટફોનની બેટરી પણ વારંવાર ફટાફટ ઉતરી જતી હોય […]

શું વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો આ રીતે તેને કાયમ માટે કરો બ્લોક

શું તમે પણ વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો તમે હવે તેને કાયમ માટે બ્લોક કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: દેશમાં મોબાઇલ યૂઝર્સને જો કોઇ વસ્તુ વારંવાર પરેશાન કરતી હોય તો તે સ્પામ અને રોબોકોલ્સ છે. જ્યારે આ પ્રકારના સ્પામ કોલ્સ આવે છે ત્યારે કામમાં અડચણ આવે છે, […]

Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં

Signalના સ્થાપકે આપ્યું રાજીનામું સિગ્નલ હવે વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવાયા નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપતી એવી એપ સિગ્નલના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઇએ રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ હવે વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગથીથી આ રાજીનામાની જાહેરાત કરી હતી. […]

ટેક ટિપ્સ: આ રીતે WhatsApp પર તમારો UPI PIN રિસેટ કરો

વોટ્સએપ પર યુપીઆઇ PIN બદલી શકાય છે UPI PIN રિસેટ પણ કરી શકાય છે આ સિમ્પ્લ ટ્રિક્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને દરેક પળે વધુ રોમાંચક તેમજ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે ચે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા […]

વોટ્સએપમાં આવશે રસપ્રદ ફીચર, નોટિફિકેશનમાં યૂઝર્સને દેખાશે પ્રોફાઇલ પિક્ચર

વોટ્સએપ હવે લાવશે નવું ફીચર હવે વોટ્સએપ યૂઝર્સને નોટફિકેશનમાં દેખાશે પ્રોફાઇલ પિક્ચર અત્યારે તેના પર ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: વોટ્સએપ આ વર્ષે પણ કેટલાક ધમાકેદાર ફીચર લઇને આવી રહ્યું છે. આવું જ એક ફીચર પર વોટ્સએપ અત્યારે પરીક્ષણ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને ચેટ અને ગ્રુપમાંથી નવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે નોટિફિકેશનમાં પ્રોફાઇલ […]

ટ્વિટર પર ટૂંક સમયમાં રજૂ થશે આ નવું ફીચર, ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. ટ્વિટ હવે ક્વોટ ટ્વીટ વિથ રીએક્શન નામના એક ફીચર પર કામ કરી રહ્યું છે. હવે કંપનીએ આ નવા ટૂલનું ટ્રાયલ શરૂ કર્યું છે. આ ટૂલ મારફતે યૂઝર્સ માત્ર ટેક્સ્ટ સાથે જવાબ આપવાને બદલે ફોટો અથવા વીડિયો શેર કરી ટ્વીટ કોપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code