1. Home
  2. Tag "Tech news"

અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં પણ વોટ્સએપ યૂઝ થઇ શકે છે, તે માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં પણ વોટ્સએપ ચલાવી શકાય અનેક ભારતીય ભાષામાં વોટ્સએપ ઉપલબ્ધ છે તે માટે નીચે આપેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય એપ છે. તે અંગ્રેજી ભાષા ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય લોકો તેને અનેક ભાષામાં ઉપયોગ કરી શકે છે. આજે અમે આપને […]

ઇનબોક્સમાંથી વણજોઇતા મેઇલની ઝંઝટમાંથી મુક્ત થવા માગો છો? તો આ સરળ ટિપ્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થાઓ

નવી દિલ્હી: આજે જીમેલના જમાનામાં તમારા ઇનબોક્સમાં દરરોજના અનેક ઇમેલ આવતા હોય છે જેમાં સોશિયલ, પ્રમોશનલ, જાહેરાતો સહિતના મેઇલ હોય છે. જેમાંથી ઉપયોગી કરતા વણજોઇતા મેલ વધારે આવતા હોય છે. આ જ કારણોસર યૂઝર્સ મેલ ખોલતા જ વણજોઇતા મેલ જોઇને પરેશાન થઇ જાય છે અને એક રીતે તેને ડિલીટ કરવા માટે વધુ સમયની જરૂર રહે […]

વોટ્સએપની કાર્યવાહી, નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, આ છે કારણ

વોટ્સએપની કાર્યવાહી નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ બેન કર્યા ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યૂઝર્સ નવી દિલ્હી: ફેસબુકના માલિકત્વ હેઠળની કંપની વોટ્સએપે નવેમ્બર મહિના દરમિયાન ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગ (સ્પામ)ના અનધિકૃત ઉપયોગ કરતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા કુલ 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બંધ કર્યા હતા. આ જ સમયમાં 602 ફરિયાદો પણ પ્રાપ્ત થઇ હતી. વોટ્સએપે […]

ટૂંક સમયમાં બંધ થઇ જશે આ સ્માર્ટફોન્સ, કશુ નહીં કરી શકો, તમારી પાસે આ ફોન નથી ને?

બ્લેકબેરી યૂઝર્સ માટે માઠા સમાચાર ટૂંક સમયમા કંપની નીચેના ફોન પરનો સપોર્ટ પાછો ખેંચી રહી છે ક્યાંક તમારો ફોન તો યાદીમાં નથી ને? નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની જ બોલબાલા છે. આઇફોન આજે સ્માર્ટફોનની દુનિયામાં સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે,જો કે, તમને ભાગ્યે જ ખબર હશે કે આજથી લગભગ એક દાયકા પહેલા આઇફોન નહીં, […]

તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

વોટ્સએપ પર તમે પોસ્ટ હાઇડ કરી શકો છો તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો તમારી પોસ્ટ ડીલિટ પણ નહીં કરવી પડે નવી દિલ્હી: વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પણ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ છે. આજે મોટા ભાગના યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટાગ્રામ મળી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કંઇને કઇ શેર કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેક યૂઝર્સ […]

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

શું સ્ક્રીનશોટ્સ ડિટેક્ટ કરવા વોટ્સએપ ત્રીજા ટીકનું ફીચર લાવી રહ્યું છે? કંપનીએ આ બાબતે કરી સ્પષ્ટતા આવા કોઇપણ ફીચરને લોંચ કરવાનો કંપનીનો પ્લાન નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો […]

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ, એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામે 2021 ના ​​છેલ્લા દિવસે રસપ્રદ સુવિધાઓનો સમૂહ રજૂ કર્યો છે. મેસેજિંગ એપને જે એક મહત્વપૂર્ણ ફીચર મળ્યું છે તે છે મેસેજ ટ્રાન્સલેશન ફીચર, જે કોઈપણ મેસેજિંગ એપમાં પ્રથમ વખત આવ્યું છે. વોટ્સએપ, સિગ્નલ સહિત અન્ય કોઈપણ મેસેજિંગ […]

વોટ્સએપનું આ દમદાર ફીચર્સ, એપના લોગોને ગોલ્ડન રંગ આપો

વોટ્સએપમાં આવ્યું જોરદાર ફીચર્સ આ રીતે એપ લોગોનો કલર ગોલ્ડન થઇ જશે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: અત્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર ફરવા જવાનું, નવા કપડાં પહેરવાનું કે પછી નવા વર્ષનું મ્યૂઝિક સાથે સ્વાગત કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. પીળા રંગને ઉત્સવનો રંગ કહેવામાં […]

ભૂલથી પણ ના કરશો આ ચાર ભૂલો, બાકી ફોન બગડી જશે

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે તેના માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તેનાથી ફોનની આવરદા પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન જીવનની દરેક પળ પર સૌ પાસે જોવા મળતો હોય છે. આજે સ્માર્ટફોન આપણા એક સાથીદાર જેવો ભાગ ભજવી રહ્યો છે. મોટા ભાગના કામકાજ માટે પણ હવે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ વધુ કરતા […]

વોટ્સએપ પર અલગ અંદાજમાં સ્ટિકર્સ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવો

નવી દિલ્હી: નવા વર્ષને આડે હવે માત્ર એક દિવસ રહ્યો છે ત્યારે દરેકના વોટ્સએપ નવા વર્ષની શુભેચ્છાઓના સંદેશથી છલોછલ થવા માંડશે. સ્નેહીજનો, સંબંધીઓ, પાડોશીઓ એમ દરેક એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશે. જો કે તમે સંદેશને બદલે કંઇક નવીન રીતે અને અલગ અંદાજમાં પણ તમારા મિત્રે કે સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code