1. Home
  2. Tag "tech tips"

યુટ્યૂબે નવું ફીચર કર્યું લૉન્ચ, આ રીતે વધુ પૈસા કમાઇ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

નવી દિલ્હી: યૂટ્યૂબ વારંવાર પોતાના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે આ જ દિશામાં કંપનીએ નવી ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી ક્રિએટર્સને નવી રીતે પૈસા કમાવવાની તક પ્રાપ્ત થશે. આ ફીચર ક્રિએટરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. યૂટ્યુબમાં સુપર થેન્ક્સ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરથી કંટેન્ટ ક્રિએટર્સ નવા રીતે રૂપિયા […]

શું તમારો ફોન થયો છે હેક? આ રીતે જાણો

જો તમારા ફોનમાં આ હરકતો જોવા મળતે તો સમજો તમારો ફોન થયો છે હેક અહીંયા આપેલી હરકતોની આ યાદી વિશે વાંચો અને તમારા ફોનને હેકર્સથી સુરક્ષિત રાખો અમદાવાદ: પેગાસસ પ્રોજેક્ટ વિવાદ બાદ હવે મોબાઇલની જાસૂસી થતી હોવાની સંભાવના પણ વધી છે.  જો કે ઇન્ટરનેટ યૂઝર્સે સ્પાય ટૂલથી ડરવાની આવશ્યકતા નથી. હેકિંગ અને સ્પાય સોફ્ટવેર તથા […]

ટેક ટિપ્સ: Youtube પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ

યુટ્યુબ પર શું જોયું તે કોઇને ખબર નહીં પડે અહીંયા આપેલી પ્રોસેસથી યુટ્યુબ હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ ત્યારબાદ આ હિસ્ટ્રીને ગૂગલ પરથી રિટ્રાઇવ કરી શકાય છે અમદાવાદ: વોટ્સએપ બાદ સૌથી વધુ કોઇ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે યુટ્યૂબ છે. વિશ્વના અબજો યૂઝર્સ યુટ્યૂબનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે. યુટ્યૂબ પર ઑનલાઇન વીડિયો […]

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

ગૂગલ સર્ચ ઑપ્શનમાં આવ્યું નવું અપડેટ છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ કરી શકાશે હવે યૂઝર્સે મેન્યુઅલી સર્ચ હિસ્ટ્રી ડિલીટ નહીં કરવી પડે નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ […]

ટેક ટિપ્સ: આ ટિપ્સથી તમે ઑનલાઇન મોંઘા સામાન પણ સસ્તામાં ખરીદી શકશો

ઑનલાઇન શોપિંગ વખતે તમે આ રીતે પૈસા બચાવી શકશો પ્રાઇઝ એલર્ટ સેટ કરો, ડિસ્કાઉન્ટ ચેક કરતા રહો આ સિવાયની અહીંયા આપેલી ટિપ્સ વાંચીને સસ્તામાં કરો શોપિંગ અમદાવાદ: ઑનલાઇન શોપિંગ કરતી વખતે મોટા ભાગના અન્ય ઑફર્સ કે વેબસાઇટ પર ધ્યાન નથી આપતા જેને કારણે અંતે તેઓ સસ્તી વસ્તુ મોંઘા ભાવે ખરીદી બેસે છે. તો આજે અમે […]

ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોલોવર્સને કઇ રીતે વધારશો? વાંચો આ ટિપ્સ

ઇન્સ્ટાગ્રામમાં તમારી પોસ્ટના વ્યૂઝને કઇ રીતે વધારશો તમે અહીંયા આપેલી ટિપ્સથી તમારી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી શકશો પોસ્ટ કરતા સમયે HASHTAGSનો સૌથી વધુ ઉપયોગ કરો નવી દિલ્હી: અત્યારે ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય મીડિયમ છે ત્યારે લોકોને હંમેશા એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેઓના ફોલોવર્સ વધતા નથી અને તેઓની રીચ પણ વધતી નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code