ના ઓટીપી, ના મોબાઈલ નંબર, સાઈબર ઠગ આ ટેકનિકથી બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે! જાણો કેવી રીતે બચવું
સાઈબર ક્રાઈમના કેસમાં ખુબ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જો તમે સાઈબર સિક્યોરિટીનું ધ્યાન નહીં રાખો તો તમારે મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી શકે છે. સાઈબર ગુનેગારો રોજેરોજ લોકોને છેતરવા નવા નાવા રસ્તા શોધે છે. સાઈબર ગુનેગારને કંટ્રોલ કરવા એજન્સીઓ પણ પૂરી કોશિશ કરે છે, તેના પછી પણ લોકો તેનો શિકાર બની રહ્યા […]