1. Home
  2. Tag "Technology news"

વોટ્સએપ વાચવાનો બદલાઇ જશે અંદાજ, આવી રહ્યું છે આ નવું ફીચર

વોટ્સએપ હવે થશે વધુ રંગીન વોટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યું છે તેનાથી મેસેજ વાંચવાનો અંદાજ પણ બદલાઇ જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. ચેટિંગથી લઇને રોજીંદા અનેક કામો માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને રસપ્રદ બનાવવા માટે […]

જાણો શું હોય છે mAh? કઇ રીતે તે કરે છે કામ?

સ્માર્ટફોનમાં બેટરીને mAhથી આકલન કરાય છે દરેક ફોનમાં અલગ અલગ mAhની બેટરી હોય છે આજે જાણો mAhનો અર્થ શું થાય છે અને તે કઇ રીતે કામ કરે છે નવી દિલ્હી: કોઇપણ સ્માર્ટફોન માટે તેનો આધાર કહીએ તો તે બેટરી કહેવાય. ફોનની બેટરીને જ તેની લાઇફ માનવામાં આવે છે. ફોનમાં પાવરનું આકલન mAhથી થાય છે. ફોનનો […]

Google Chrome કરો છો યૂઝ? તો આ સેટિંગ્સ ફોલો કરીને પ્રાઇવસી સુરક્ષિત કરો

ગૂગલ ક્રોમ કે અન્ય બ્રાઉઝર યૂઝ કરતા લોકો રહો સાવધાન આ રીતે તમે ગૂગલ ક્રોમના સેટિંગ્સ કરો ચેન્જ તેનાથી તમારી પ્રાઇવસી પણ જળવાઇ રહેશે નવી દિલ્હી: મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ આ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો તમારે કેટલાક સેટિંગ્સ […]

તો શું ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાશે? સંસદીય સમિતિએ સરકારને કર્યો અનુરોધ

હવે ભારતમાં VPN યૂઝ કરતા યૂઝર્સ માટે માઠા સમાચાર ટૂંક સમયમાં ભારતમાં VPN સર્વિસ પર લાગી શકે છે પ્રતિબંધ ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ તેના પર પ્રતિબંધ માટે અનુરોધ કર્યો નવી દિલ્હી: કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ માટે વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક ઘણા અંશે ઉપયોગી સાબિત થાય છે અને યૂઝર્સ પોતાના અનેક હેતુઓ માટે તેનો ઉપયોગ કરતા હોય […]

ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ઉછાળો, 1 અબજ વખત થઇ ડાઉનલોડ

ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ઉછાળો 1 અબજ વખત ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ ટેલિગ્રામના કુલ ઇન્સ્ટોલ્સ 22 ટકા થયા છે નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ યૂઝર્સમાં ધીરે ધીરે લોકપ્રિય થઇ રહી છે. ટેલિગ્રામ એપ દ્વારા ઝડપ તેમજ સુરક્ષા બંનેનું ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં તો એપની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. વૈશ્વિક કક્ષાએ આ એપ્લિકેશન […]

30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ નિષ્ક્રિય, જાણો કંપનીએ શા માટે લીધો આ નિર્ણય

30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ બંધ વોટ્સએપે 46 દિવસના સમયગાળાનો તેનો બીજો મંથલી રિપોર્ટ પ્રસિદ્વ કર્યા નવા આઇટી નિયમો 26 મે, 2021ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: વોટ્સએપે એક મોટી કાર્યવાહી કરી છે. 16 જુલાઇથી 31 જુલાઇની વચ્ચે કંપનીએ 30 લાખ જેટલા ભારતીય યૂઝર્સના એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધા છે. IT નિયમ અનુસાર […]

નેટવર્ક માટે વપરાતા Gનો શું છે અર્થ, જાણો 2G, 3G, 4G અને 5G એટલે શું?

નેટવર્ક માટે G અક્ષરનો થાય છે ઉપયોગ જાણો 3G, 4G, 5G એટલે શું કોની કેટલી સ્પીડ હોય છે નવી દિલ્હી: સામાન્યપણે કોઇપણ વ્યક્તિને સન્માનથી બોલાવવા માટે જી અક્ષરનો ઉપયોગ થાય છે. તે એક માનવાચક અક્ષર છે. જો કે ટેક્નોલોજી અને ઇન્ટરનેટની દુનિયામાં જીનો અર્થ અલગ જ થાય છે. અહીં Gનો અર્થ જનરેશન થાય છે. અહી […]

IRCTC iPayથી હવે ટિકિટ કેન્સલ થવા પર મળશે ફટાફટ રિફંડ, જાણો વધુ વિગતો

આવી નવી IRCTCની iPAY સુવિધા તેનાથી ટિકિટ કેન્સલ થવા પર ફટાફટ રિફંડ મળશે રિફંડ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા કરવી પડશે નહીં નવી દિલ્હી; IRCTC પોતાના યૂઝર્સને સતત નવા નવા ફીચર્સ પ્રદાન કરતી રહે છે. હવે IRCTCએ નવા પેમેન્ટ ગેટવે iPAYની શરૂઆત કરી છે. આની મદદથી હવે તમને તમારું રિફંડ ઝડપથી પરત મળી જશે. અત્યારસુધી […]

શું તમે આઈપેડનો ઉપયોગ કરો છો? તો વાંચી લો આ સમાચાર

આઈપેડનો ઉપયોગ કરનારા માટે ખાસ સમાચાર હવે તમને મળશે સ્પેસિફિક વોટ્સએપ એપ વોટ્સએપ ટ્રેકિંગ પ્લેટફોર્મ WABetaInfoએ આપી જાણકારી વોટ્સએપ ટ્રેકિંગ પ્લેટફોર્મ WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જે લોકો આઈપેડનો ઉપયોગ કરે છે તેમને સ્પેસિફિક વોટ્સએપ મળશે. આ એપ માત્ર આઈપેડના યુઝર્સ માટે જ હશે. WABetaInfo દ્વારા ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી જણાવવામાં આવ્યું કે […]

શું તમારી સાથે પણ ઑનલાઇન છેતરપિંડી થઇ છે? તો આ રીતે પરત મળશે પૈસા, અહીંયા કરો ફરીયાદ

શું તમે પણ સાયબર ફ્રોડના ભોગ બન્યા છો તો જરા પણ ચિંતા ના કરશો અહીંયા આપેલા નંબરથી ફરિયાદ નોંધાવો અને પૈસા પરત મેળવો નવી દિલ્હી: વિશ્વભરમાં આજે ચોતરફ ટેક્નોલોજીનો યુગ છે. આજના દૈનિક જીવનમાં મોટા ભાગના કામકાજો ટેક્નોલોજીની મદદથી થાય છે. ટેક્નોલોજીએ અર્થતંત્રને વેગ આપવામાં તેમજ અનેક ગતિવિધિઓને ઝડપી બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code