1. Home
  2. Tag "Technology news"

ગૂગલ લઇને આવ્યું હેલ્થ ટૂલ, આ ટૂલથી તમે ત્વચાની તકલીફ વિશે જાણી શકશો

ગૂગલ હવે નવું હેલ્થ ટૂલ લઇને આવ્યું છે આ હેલ્થ ટૂલ આપને ત્વચા સંબંધિત બીમારીને લઇને આપશે જાણકારી તેના નિદાનને લઇને પણ તમને કરશે સૂચન નવી દિલ્હી: ગૂગલ સમયાંતરે તેના યૂઝર્સને વધુ સવલતો પ્રદાન કરવા હેતુસર નવી નવી સર્વિસ અને ટૂલ લોન્ચ કરતું રહે છે. ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ-2021માં એન્ડ્રોઇડ 12 સહિત અનેક […]

ફેસબૂક ટ્રાન્સપરન્સી અહેવાલ: ભારત સરકારે ફેસબૂક પાસે 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ રજૂ કર્યો અહેવાલ અનુસાર ભારત સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનાના યૂઝર્સના ડેટા માંગ્યા સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનામાં તેની પાસેથી 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ પ્રસ્તુત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે […]

વિશ્વના અનેક દેશોમાં યુટ્યુબ સેવા થઇ ઠપ્પ, ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેન્ડ થયું

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આજે સવારે યુટ્યુબ સેવા થઇ ઠપ્પ ખુદ યુટ્યુબે ટ્વિટર મારફતે સેવા ઠપ થઇ હોવાની વાતની કરી પુષ્ટિ આશરે 1 કલાક સુધી સેવા ઠપ્પ રહ્યા બાદ થઇ પૂર્વવત નવી દિલ્હી: વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ યુટ્યૂબે આજે સવારે તેના યૂઝર્સને નારાજ કર્યા હતા. હકીકતમાં, આજે સવારે યુટ્યૂબ ડાઉન થઇ […]

ટ્વિટર પર ટ્વિટ કરવા માંગો છો? તો હવે નાણાં ચૂકવવા માટે રહેજો તૈયાર

ટ્વિટર પર હવે ટ્વીટ માટે તમારે નાણાં ચૂકવવા પડશે ટ્વિટર હાલમાં એક પેઇડ સર્વિસ પર કામ કરી રહ્યું છે આ સર્વિસને ટ્વિટર બ્લૂ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી: હવે જો તમારે ટ્વિટર પર ટ્વીટ કરવી હશે તો નાણાં ચૂકવવા પડશે. ટ્વિટરની આ પેઇડ સર્વિસને ટ્વિટર બ્લૂ નામ આપવામાં આવશે. જેના માટે મહિને 2.99 ડૉલર […]

વોટ્સએપ પ્રાઇવસી પોલીસી સંદર્ભે સરકાર, ફેસબૂક, વોટ્સએપ પોતાનું વલણ સ્પષ્ટ કરે: કેન્દ્ર સરકાર

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને લઇને દિલ્હી હાઇકોર્ટમાં થઇ સુનાવણી દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, ફેસબૂક અને વોટ્સએપ પાસે માંગ્યો જવાબ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, ફેસબૂકને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે થોડાક સમય પહેલા વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી વિરુદ્વ અરજી દાખલ કરી હતી. જેને લઇને સોમવારે થયેલી સુનાવણીમાં કોર્ટે સરકાર, ફેસબૂકને પોતાનું […]

1 જૂનથી ગૂગલની આ નિ:શુલ્ક સેવા થઇ જશે બંધ, ચૂકવવો પડશે આટલો ચાર્જ

ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે ગૂગલમાં ફોટો સ્ટોરેજ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે વાર્ષિક ગૂગલ વન સર્વિસ માટે 1500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે નવી દિલ્હી: ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વિશ્વભરમાં ફોટો અને વીડિયો સ્ટોરેજ માટે નિ:શુલ્ક સેવાઓ પ્રદાન કરનારું ગૂગલ હવે ટૂંક સમયમાં આ સેવા માટે યૂઝર્સ પાસેથી ચાર્જની વસૂલાત કરી શકે […]

કોરોના શબ્દનો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ! ગુજરાતમાં કોરોના શબ્દ 70 કરોડ અને સુરતમાં 9.50 કરોડ વખત સર્ચ થયો

કોરોના શબ્દ ઇન્ટરનેટ પર પણ ટ્રેન્ડિંગ રહ્યો ગુજરાતમાં ઇન્ટરનેટ પર 70 કરોડ વખત કોરોના શબ્દથી સર્ચ કરવામાં આવ્યું જે પૈકી 9.50 કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે ત્યારે અત્યારે સૌથી વધુ કોરોના વાયરસ જ ટોક ઑફ […]

કોવિન સાઇટ પર લોડ વધતા કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન થયું, ટાઇમ સ્લોટ મળતો નથી

સમગ્ર દેશમાં 1લી મે થી 18-44 વર્ષના વયજૂથ માટે વેક્સિનેશન શરૂ થશે આ માટે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જો કે હાલમાં લોડ વધુ હોવાને કારણે સર્વર ડાઉન આવી રહ્યું છે સર્વર ડાઉન હોવાને કારણે ટાઇમ સ્લોટ મળતો જ નથી નવી દિલ્હી: સમગ્ર દેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન […]

ઇન્સ્ટાગ્રામનું આ ખાસ ફીચર, જે યૂઝર્સને આપશે મોટી રાહત

ઇન્સ્ટાગ્રામનું ખૂબ ખાસ ફીચર્સ તેનાથી તમે કોઇએ તમારી કમેન્ટ્સમાં લખેલા અપશબ્દો દૂર કરી શકશો ઇન્સ્ટાગ્રામે તે માટે વિકસાવ્યું ખાસ ફીચર નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે હવે એક ખાસ ટૂલ બનાવ્યું છે. પોસ્ટ અપલોડ કર્યા બાદ કમેન્ટ્સમાં એબ્યુસિવ કન્ટેન્ટનો હમેશા ડર લાગતો હોય છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે તેના માટે ટૂલ વિકસાવ્યું છે. ક્યારેક કોઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code