1. Home
  2. Tag "Technology news"

ફેસબૂક પોસ્ટ અને નોટ્સને હવે આ રીતે ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરો ટ્રાન્સફર

હવે ફેસબૂક પોસ્ટ અને નોટ્સને કરી શકશો ટ્રાન્સફર આ નોટ્સ-પોસ્ટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરી શકશો ટ્રાન્સફર જાણો કઇ રીતે આ નવું ફીચર કામ કરે છે નવી દિલ્હી: ફેસબૂકએ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સપોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2020માં ફેસબૂકએ લોકો માટે […]

વોટ્સએપની પિંક થીમ અપડેટની લિંક પર ના કરશો ક્લિક, બાકી હેકર્સની માયાજાળમાં ફસાઇ જશો

હવે હેકર્સ તમને આ નવી રીતથી બનાવી શકે છે નિશાન હવે વોટ્સએપની પિંક થીમ અપડેટ કરવાની લિંક આવે તો તેના પર ક્લિક ના કરતા જો તમે ક્લિક કરશો તો તમે હેકર્સની માયાજાળના શિકાર બનશો નવી દિલ્હી: સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશની સાથોસાથ ઑનલાઇન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે જો તમારા મોબાઇલ પર […]

ગૂગલની એક સર્વિસ 1 જૂનથી બદલાઇ જશે, જાણો કઇ સર્વિસમાં થશે ફેરફાર

ગૂગલ પોતાની ગૂગલ ફોટોઝ સર્વિસને 1લી જૂનથી બદલી રહી છે 1 જૂન, 2021થી અપલોડ કરવામાં આવતી તસવીરો 15 જીબીની સ્ટોરેજમાં જ ગણાશે 1લી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 જીબીની મર્યાદામાં રાખવામાં આવશે નવી દિલ્હી: ગૂગલ પોતાની એક મહત્વની સર્વિસ ગૂગલ ફોટોઝના નિયમને 1લી જૂનથી બદલી રહી છે. આ નવી અપડેટ અનુસાર, […]

વોટ્સએપમાં છે આ રસપ્રદ 5 ફીચર્સ, આ રીતે કરો યૂઝ

વોટ્સએપમાં ચેટિંગ ઉપરાંત છે અનેક રસપ્રદ ફીચર્સ આ ફીચર્સનો તમે પણ કરી શકો છો ઉપયોગ અહીંયા વાંચો એવા રસપ્રદ ફીચર્સ વિશે નવી દિલ્હી: આજકાલ વોટ્સએપ આપણા જીવનનું એક અભિન્ન અંગ સમાન બની ચૂક્યું છે. ચેટિંગથી લઇને ટ્રાન્ઝેક્શન હોય કે પછી બિઝનેસને લગતી વાત હોય દરેક વસ્તુ વોટ્સએપ પર જ થાય છે. વોટ્સએપમાં નોર્મલ ચેટિંગ સિવાય […]

દેશમાં દર ત્રીજો મોબાઇલ બને છે સાઇબર એટેકનો શિકાર: રિપોર્ટ

દેશમાં કોરોના સંકટકાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમ-ઑનલાઇન શિક્ષણનો વ્યાપ વધ્યો આ વ્યાપ વધતા દેશમાં મોબાઇલ સાઇબર એટેક્સમાં 840 ટકા જેટલો વધારો વર્તમાન વર્ષના માર્ચમાં મોબાઇલ સાઇબર એટેક્સનો આંક વધીને 12719 નોંધાયો નવી દિલ્હી: દેશમાં એક તરફ સ્માર્ટફોનનું ચલણ અને વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ઑક્ટોબર 2020 થી માર્ચ 2021ના 6 મહિનાના સમયગાળામાં […]

વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે

વોટ્સએપ વેબ વર્ઝન માટે કંપનીએ કેટલાક શોર્ટકટ્સ જાહેર કર્યા આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ શીખવો પડશે અહીંયા કીબોર્ડ શોર્ટકટ્સ આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો નવી દિલ્હી: વોટ્સએપની એક ખાસિયત એ છે કે તમે તેને વોટ્સએપ વેબ મારફતે તમારા ડેસ્કટોપ અને લેપટોપ પર પણ યૂઝ કરી શકો છો. પરંતુ […]

ગૂગલની ડેવલપર કૉન્ફરન્સ આ વર્ષે 18મેથી યોજાશે, યૂઝર્સ નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે

ગૂગલે તેની ડેવલપર કોન્ફરન્સ Google I/O ની જાહેરાત કરી આ વખતે 18મેથી 30 મે સુધી વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાશે ઇવેન્ટમાં સૌની નજર એન્ડ્રોઇડ 12 પર રહેશે નવી દિલ્હી: ગૂગલે આ વર્ષની તેની ડેવલપર કોન્ફરન્સ Google I/Oની જાહેરાત કરી દીધી છે. કંપની દર વર્ષે આ કોન્ફરન્સ યોજી સોફ્ટવેર રજૂ કરે છે. કોરોના મહામારીને કારણે આ વખતે 18મેથી […]

ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ

સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. […]

વોટ્સએપ યૂઝર્સ હવે અલગ-અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે

વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે વોટ્સએપ યૂઝર્સ અલગ અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે. આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે. જો તમે ક્યારેય એન્ડ્રોઇડ […]

ગૂગલ 5મેથી કરશે અનેક ફેરફાર, આ એપ્સને કરશે બ્લોક

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલ યૂઝર્સ માટે અનેક નવી જાહેરાત કરવાની તૈયારીમાં છે. કંપની પોતાના પ્લે સ્ટોરમાં 5 મેથી અનેક નવા ફેરફારો કરી શકે છે. કંપનીએ જ આ વાતની ઘોષણા કરી છે. કંપનીના એક નવા અપડેટ અનુસાર, જે પણ એપ ડેવલપર્સ કંપનીથી જોડાયેલા છે તેઓએ 5મેથી એક તર્કપૂર્ણ જાણકારી કંપનીને ઉપલબ્ધ કરાવવી પડશે. તેઓએ કહેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code