1. Home
  2. Tag "Technology news"

હવે ચૂકવણી માટે વોલેટ-ડેબિટ કાર્ડની નહીં પડે જરૂર, આવી ગયું છે રિસ્ટ બેંડથી પેમેન્ટ કરવાનું ફીચર

હવે મોબાઇલ વોલેટ-ડેબિટ કાર્ડને ભૂલી જાઓ એક્સિસ બેંકે તેના ગ્રાહકો માટે Wear ‘N’ Payની સુવિધા લોન્ચ કરી આ સુવિધાથી ગ્રાહક હેન્ડ્સફ્રી પેમેન્ટ કરી શકશે નવી દિલ્હી: બેંકો દ્વારા તેના ગ્રાહકોને સતત નવા ફીચર્સ અપાતા હોય છે ત્યારે હવે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ગ્રાહકો માટે Wear ‘N’ Payની સુવિધા લોન્ચ કરી છે. આની મદદથી વોલેટ કે […]

ફેસબૂક અદ્રશ્ય થવાની ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કરી રહ્યું છે કામ, બની શકે છે વાસ્તવિકતા

ફેસબૂક હાલમાં ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે વર્ષ 2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે: માર્ક ઝકરબર્ગ કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે: માર્ક ઝકરબર્ગ નવી દિલ્હી: આપણે આપણા ધર્મગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓ અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઇને બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ વાંચી છે અને ધાર્મિક સિરીયલોમાં પણ તેવું દર્શાવાય છે. […]

યુ-ટ્યુબર્સની કમાણી પર હવે ગૂગલ વસૂલશે ટેક્સ, અમેરિકન વ્યૂઅર્સ હશે તો ટેક્સ અમલી થશે

હવે યુ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરતા લોકો પાસેથી ટેક્સની થશે વસૂલાત ગૂગલ યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24 થી 30 ટકાનો ટેક્સ વસૂલશે કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઇ જશે નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલે હવે યૂ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરનારા લોકોને સકંજામાં લીધા છે. ગૂગલે હવે જાહેરાત કરી […]

વોટ્સએપ ચેટથી ફોટો આપમેળે થશે ડિલીટ, લોન્ચ થશે નવું ફીચર

વોટ્સએપ હવે ટૂંક સમયમાં યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવશે વોટ્સએપ હવે યૂઝર્સને Self Destructing Photos ફીચર દેવાની તૈયારી કરી રહ્યું છે આ ફીચર લોન્ચ થવાથી યૂઝર્સની પ્રાઇવસીમાં પણ સુધારો થવાની સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના વોટ્સએપ અનુભવને વધુ બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું હોય છે ત્યારે હવે આ જ દિશામાં […]

વિશ્વનો સૌથી પહેલો પંજાબીમાં વાત કરતો રોબોટ, બાળકોને આપે છે શિક્ષણ

પંજાબમાં વિશ્વનો સૌપ્રથમ પંજાબીમાં બોલતો રોબોટ તૈયાર કરાયો આ રોબોટના નિર્માણ પાછળ દોઢથી 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો તેને બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો અમદાવાદ: તમે અનેકવિધ રોબોટ વિશે સાંભળ્યું હશે અને તેને સોશિયલ મીડિયા પર નિહાળ્યા હશે. હવે અનેક રોબોટ્સ એવા આવે છે જે મનુષ્યની જેમ વાતો કરે છે અને અને કામો […]

નવી પ્રાઇવસી પોલિસીના વિવાદ બાદ પણ વોટ્સએપનું પ્રભુત્વ યથાવત

નવી પ્રાઇવસી પોલિસી બાદ પણ વોટ્સએપનું વર્ચસ્વ યથાવત હજુ પણ લોકો વોટ્સએપને મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે સિગ્નલના રેન્કિંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે નવી દિલ્હી: વોટ્સએપએ 4 જાન્યુઆરીના રોજ તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને ત્યારબાદ કંપનીને યૂઝર્સના રોષ અને નિરાશાનું ભોગ બનવું પડ્યું હતું અને સહન કરવાનો વારો આવ્યો હતો. […]

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર ભારત એપ, 10 કરોડ યૂઝર્સનો લક્ષ્યાંક

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર એપ ‘Koo’ કંપનીનો થોડાક સમયમાં જ 10 કરોડ યૂઝર્સનો છે લક્ષ્યાંક Kooને વૈશ્વિક કક્ષાની સર્વશ્રેષ્ઠ એપ બનાવવા માંગીએ છીએ: સહ સ્થાપક નવી દિલ્હી: ભારતમાં વોટ્સએપની સાથોસાથ ટ્વીટરને લઇને પણ યૂઝર્સમાં નારાજગી છે ત્યારે ભારતમાં જ બનેલી સ્વેદેશી માઇક્રો બ્લોગિંગ એપ Kooની લોકપ્રિયતા વધી રહી છે. તેની લોકપ્રિયતા એ રીતે […]

ભારતનું સ્માર્ટફોન માર્કેટ ચાલુ વર્ષે રૂ.2 લાખ કરોડને આંબશે: IDC

દેશમાં સ્માર્ટફોનના વપરાશમાં સતત વધારો ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ચાલુ વર્ષે રૂ.2 લાખ કરોડને સ્પર્શી જશે સ્માર્ટફોનનું માર્કેટ વોલ્યુમ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કરે તેવી અપેક્ષા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હવે ટેક્નોલોજી તરફ જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તે રીતે જ દિવસે દિવસે સ્માર્ટફોનનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. આજે ભાગ્યે જ કોઇ વ્યક્તિ […]

હવે ફેસબૂક-ટ્વીટરની જેમ વોટ્સએપમાં પણ તમે Logout કરી શકશો

વોટ્સએપ હવે નવું ફીચર લઇને આવી રહ્યું છે હવે તમે વોટ્સએપમાં ફેસબૂક-ટ્વીટરની જેમ લોગઆઉટ કરી શકશો આ એપલ યૂઝર્સ તેમજ એન્ડ્રોઇડ યૂઝર્સ બંનેને મળશે કેલિફોર્નિયા: તમે જ્યારે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ઓન કરો તો વોટ્સએપમાં જાણે કે મેસેજનો વરસાદ થયો હોય તેમ સતત મેસેજ આવ્યા કરતા હોય છે અને ક્યારેક યૂઝર્સ સતત આવા મેસેજથી પરેશાન થઇ જાય […]

ગૂગલ ટૂંક સમયમાં તેની આ સર્વિસ કરશે બંધ, બેક અપ લઇ લેજો નહીંતર નહીં મળે ડેટા પરત

ગૂગલ ટૂંક સમયમાં તેની પ્લે મ્યૂઝિક સર્વિસને કરશે બંધ તમારે પણ તમારા ડેટા હોય તો એપમાંથી લઇ લેવા પડશે તમે અહીંયા દર્શાવેલી રીતથી ડેટાનું બેક અપ લઇ શકો છો કેલિફોર્નિયા: ગૂગલ ટૂંક સમયમાં તેની એક સર્વિસ બંધ કરવા જઇ રહી છે અને અહીંયા મહત્વની વાત એ છે કે ગૂગલ આ સર્વિસનો બધો ડેટા ડિલીટ કરાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code