1. Home
  2. Tag "Technology news"

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ 5 ટકા યૂઝર્સે એપ કરી ડીલિટ

વોટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે વોટ્સએપ પ્રાઇવસી પોલિસીને કારણે યૂઝર્સ નારાજ વોટ્સએપના 5 ટકા યૂઝર્સે એપને અનઇન્સ્ટોલ કરી કેલિફોર્નિયા: વોટ્સએપની પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સનો વોટ્સએપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને નારાજ વોટ્સએપ યૂઝર્સે આ મેસેજ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કિલ્સના તાજેતરના સર્વમાં આ હકીકત પ્રકાશમાં […]

વોટ્સએપની વિશ્વસનીયતા ઘટી રહી છે, યૂઝર્સનો એપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે: રિપોર્ટ

વિશ્વની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ ગુમાવી રહી છે વિશ્વસનીયતા વોટ્સએપ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે લોકો હવે વોટ્સએપને બદલે ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવવા માંગે છે નવી દિલ્હી: વિશ્વના અનેક યૂઝર્સમાં લોકપ્રિય એવી વોટ્સએપ ધીરે ધીરે વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને તેને […]

વોટ્સએપ વેબ પર લોગ ઇન કરવા માટે હવે આ ફીચર આવશ્યક

વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ માટે નવું ફીચર કરાયું લોન્ચ હવે વોટ્સએપ વેબ એક્સેસ કરવા માટે પહેલા ફિંગરપ્રિંટ સ્કેન કરાશે આ સપ્તાહમાં જ આ નવું ફીચર રોલ આઉટ થવાની શક્યતા કેલિફોર્નિયા: વોટ્સએપ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વોટ્સએપ પ્રાઇવસી વિવાદ વચ્ચે વોટ્સએપ તેના યૂઝર્સ માટે વેબ અને ડેસ્કટોપ માટે નવું ફીચર લઇને આવ્યું છે. આ નવા […]

વોટ્સએપ દ્વારા યુરોપિયન અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ ગોપનીયતા નીતિ ચિંતાનો વિષય: કેન્દ્ર

નવી દિલ્હી:  છેલ્લા ઘણા સમયથી વોટ્સએપની ગોપનીયતા નીતિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વોટ્સએપ દ્વારા જે નવી ગોપનીયતા નીતિ લાવવામાં આવી હતી તે મુદ્દે ભારત સરકાર અને દેશના લોકોએ તેની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કહ્યું છે કે વોટ્સએપ દ્વારા યુરોપિયન યૂઝર્સ અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ પ્રાઇવસી પોલિસી […]

બાય યુ કોઇન થયું હેક, 3.25 લાખ યૂઝર્સના સંવેદનશીલ ડેટા લીક

ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વોલેટ બાય યુ કોઇન થયું હેક દેશના 3.25 લાખ યૂઝર્સના સંવેદનશીલ ડેટા થયા હેક આ ડેટા ડાર્ક વેબ પર વેચાયા હોવાનો દાવો નવી દિલ્હી: આજે જ્યારે સમગ્ર વિશ્વ ઑનલાઇન જોડાયેલું છે ત્યારે મોટા ભાગની પ્રવૃત્તિઓ ઓનલાઇન થઇ રહી છે પરંતુ તેની સાથોસાથ ઑનલાઇન ડેટા લીક થવાનું જોખમ પણ સતત વધી રહ્યું છે […]

FAU-G ગેમ લોન્ચ થતાં પહેલા જ થઇ પોપ્યુલર, આટલા લોકોએ કરાવ્યું પ્રી-રજિસ્ટ્રેશન

FAU-G ગેમને લોન્ચ પહેલા જ મળી રહ્યો છે જોરદાર પ્રતિસાદ ગૂગલ પ્લે સ્ટોર પર 40 લાખથી વધુ યૂઝર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું 26 જાન્યુઆરીએ આ ગેમ યૂઝર્સ માટે લોન્ચ થશે નવી દિલ્હી: ગેમ્સ રખવાના શોખીનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ગેમ FAU-G 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાની છે. જો કે આ દેશી ગેમ લોન્ચ થતાં […]

જાણો ઇન્ટરનેટમાં શું હોય છે I AM NOT A ROBOTનું ચેક્સ બોક્સ, શા માટે તે વપરાય છે

ઘણીવાર ઇન્ટરનેટ એક્સેસ કરતી વખતે I AM NOT A ROBOTનો ઓપ્શન આવતો હોય છે શું તમે જાણો છો આઇ એમ નોટ અ રોબોટનું બોક્સ આપણને કેમ દેખાય છે આજે જામો શું હોય છે I AM NOT A ROBOTનું બોક્સ, શા માટે તે વપરાય છે અમદાવાદ: આપણે ઘણીવાર ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ એક્સેસ કરતી વખતે I […]

યુટ્યુબ યૂઝર્સ હવે યુટ્યુબ વીડિયોથી વસ્તુ ખરીદી શકશે, ફીચર પર ટેસ્ટિંગ ચાલુ

યુટ્યુબના યૂઝર્સ હવે યુટ્યુબ મારફતે વસ્તુની કરી શકશે ખરીદી યુટ્યુબ હાલમાં વીડિયોથી પ્રોડક્ટની ખરીદીનું ફીચર કરી રહ્યું છે ટેસ્ટ હાલમાં કેટલાક પસંદ કરાયેલા ક્રિએટર્સ સાથે આ ફીચર પર કામ ચાલી રહ્યું છે કેલિફોર્નિયા: વિશ્વભરના યૂઝર્સનું સૌથી મનપસંદ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ ગણાય છે. યુટ્યુબ હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવું ફીચર યૂઝરને સીધા […]

ભારતના 15 ટકા યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ બંધ કરી દેશે: સર્વે

વોટ્સએપની ગોપનીયતા નીતિ બાદ કરાયું એક સર્વેક્ષણ સર્વેક્ષણ અનુસાર 15 ટકા ભારતીય યૂઝર્સ વોટ્સએપનો વપરાશ બંધ કરી દેશે 36 ટકા યૂઝર્સે તેનો ઉપયોગ ઘટાડ્યો છે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની કંપની વોટ્સએપે જાન્યુઆરીના પ્રારંભમાં તેની ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું એલાન કર્યું હતું ત્યારબાદ અનેક યૂઝર્સ આ નવી ગોપનીયતાની નીતિને લઇને નારાજ અને નાખુશ જોવા મળ્યા હતા […]

સાવધ રહેજો! ગૂગલ સર્ચ પર હવે વોટ્સએપ યૂઝર્સના નંબર દેખાઇ રહ્યા છે

ગૂગલ સર્ચ પર હવે વોટ્સએપ યૂઝર્સના ફોન નંબર દેખાઇ રહ્યા છે ગેજેટ્સ નાઉના સાયબર સિક્યોરિટી રિસર્ચરે કર્યો આ દાવો યૂઝર્સના નંબર વોટ્સએપ વેબ દ્વારા લીક થયા છે નવી દિલ્હી: તાજેતરમાં વોટ્સએપે ફેસબૂક સાથે ડેટા શેર કરવાની ગોપનીયતા નીતિને અપડેટ કરી હતી અને ત્યારબાદ યૂઝર્સ નાખુશ જોવા મળ્યા હતા અને પ્રાઇવસી વિવાદ ચગ્યો હતો. ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code