1. Home
  2. Tag "Technology news"

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતમાં કોલેરા રોકવામાં મદદ મળશે: અભ્યાસ

ભારતમાં કોલેરા સૌથી વધુ ફેલાય છે હવે ભારતમાં કોલેરા રોકવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે મદદ નવી સિસ્ટમ કોલેરાના ફેલાવાની આગાહી 89 ટકા સુધી કરી શકશે નવી દિલ્હી: દેશભરમાં કોલેરાનો રોગચાળો ક્યારેક વ્યાપક જોવા મળે છે ત્યારે કોલેરાના ફેલાવા પહેલાં જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી તેની તીવ્રતાની જાણ થઇ જશે. સંશોધકોએ દાવો કર્યો હતો કે નવી સિસ્ટમ કોલેરાના […]

વાઇ-ફાઇ કરતાં 100 ગણી વધુ સ્પીડમાં ચાલશે લાઇ-ફાઇ, આ છે તેનો ફાયદો

ઇન્ટરનેટના આ યુગમાં હવે વાઇફાઇનું સ્થાન લેશે લાઇફાઇ ટૂંક સમયમાં ઇન્ટરનેટ લાઇફાઇ ટેક્નોલોજીથી ચાલશે લાઇફાઇ કનેક્ટિવિટીમાં વાઇફાઇ કરતાં 100 ગણી વધુ ઝડપી છે અમદાવાદ: ઇન્ટરનેટના આ યુગમાં દરેક વસ્તુ આંગળીના ટેરવે મળી જાય છે અને તેમાં પણ વાઇ-ફાઇ ટેક્નોલોજીએ દરેક કામને વધુ સરળ કરી દીધું છે. કોઇપણ મોબાઇલ ફોન કે લેપટોપ કેબલ કનેક્શન વગર ઇન્ટરનેટ […]

હવે ટેલિગ્રામ રેવન્યૂ જનરેટ કરવા પેઇડ સર્વિસ શરૂ કરશે

વ્હોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ ધીમે ધીમે યૂઝર્સમાં લોકપ્રિય બની રહી છે ટેલિગ્રામ એપ્લિકેશન વર્ષ 2021માં તેની પેઇડ સર્વિસ શરૂ કરશે આ એપ્લિકેશન પર વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) સક્રિય યૂઝર્સ છે નવી દિલ્હી: વ્હોટ્સએપ જેવી જ અન્ય સોશિયલ મેસેજિંગ એપ ટેલિગ્રામ પણ યૂઝર્સમાં તેમાં મળતા ફ્રી કોન્ટેન્ટ માટે ખૂબજ પોપ્યુલર બની રહી છે અને […]

વ્હોટ્સએપ યૂઝર્સ માટે સારા સમાચાર, વેબ વર્ઝન પરથી પણ કરી શકાશે વોઇસ-વીડિયો કોલ

વ્હોટ્સએપ ડેસ્કટોપ યૂઝર્સ માટે સારા સમાચાર ટૂંક સમયમાં ડેસ્કટોપ વર્ઝન માટે વોઇસ-વીડિયો કોલિંગ ફીચર રોલઆઉટ થશે વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે કેલિફોર્નિયા: ફેસબૂકના માલિકત્વ હેઠળની વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વ્હોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં આગામી વર્ષથી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. કંપનીના પ્રવક્તાએ રોયટર્સને આ જાણકારી આપી છે. ગત […]

વર્ષ 2021માં આ સ્માર્ટફોન પર WhatApp નહીં ચાલે, એપ ચલાવવા કરો આ કામ

વર્ષ 2021થી કેટલાક એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે વ્હોટ્સએપ યૂઝ કરતા રહેવા માટે તમારે સિસ્ટમને અપગ્રેડ કરવાની રહેશે અહીંયા વાંચો ક્યાં એન્ડ્રોઇડ અને iOS ફોન પર વ્હોટ્સએપ નહીં ચાલે નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે ફેસબૂકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ હવે કેટલાક જૂના એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન પર નહીં […]

અલ્ટ્રાવાયોલેટ LED લાઇટ્સથી કોરોનાનો ખાત્મો શક્ય: સંશોધન

કોરોના વાયરસના નાશ માટે થયું એક અગત્યનું સંશોધન અલ્ટ્રાવાયોલેટ LED લાઇટ્સથી કોરોના નષ્ટ થઇ શકે છે જર્નલ ઓફ ફોટોકેમિસ્ટ્રી અને ફોટોબાયોલોજી બી: બાયોલોજીમાં આ સંશોધન પ્રકાશિત થયું અમદાવાદ: કોરોના વાયરસને લઇને એક અગત્યનું સંશોધન થયું છે. સંશોધન અનુસાર પ્રકાશ ઉત્સર્જક ડાયોડ્સ એ કોરોના વાયરસને ઝડપથી, સરળતાથી અને સચોટ રીતે મારવામાં અસરકારક સાબિત થઇ શકે છે. […]

અંગ્રેજીનો ઇજારો થશે ખતમ, હવે ગુજરાતી સહિત 22 અન્ય ભાષાઓમાં બની શકશે E Mail ID

ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતની અનોખી સિદ્વિ હવે ગુજરાતી સહિત 22 અન્ય ભાષાઓમાં બની શકશે E Mail ID ઇલેક્ટ્રોનિક્સ-સૂચના મંત્રાલય, NIEOIએ રાજસ્થાનની એક કંપની સાથે મળીને આ કરી બતાવ્યું આ ટેક્નોલોજીમાં ભારત વિશ્વમાં પ્રથમ એવો દેશ બનશે, જે આવું કરી બતાવશે નવી દિલ્હી: ટેક્નોલોજીની હરણફાળ સાથે યૂઝર્સને કઇક નવીનતમ સતત મળતું રહે છે જે તેના કેટલાક કામોને […]

જો તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો થઇ જાઓ સાવધાન, માલવેર કરી શકે છે ડિવાઇઝ પર અટેક

જો તમે પણ અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો થઇ જાઓ સાવધ માઇક્રોસોફ્ટે એક નવા માલવેર એડ્રોઝેક વિશે આપી માહિતી આ માલવેરથી અત્યાર સુધી 30 હજારથી વધુ ડિવાઇઝ પ્રભાવિત નવી દિલ્હી: જો તમે પણ નિયમિતપણે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ અથવા અન્ય કોઇ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો તો સાવધાન થઇ જાઓ. માઇક્રોસોફ્ટે એક માલવેર અંગે ચેતવણી […]

હવે સ્માર્ટફોનથી કોરોનાનો ટેસ્ટ થશે, વૈજ્ઞાનિકોએ વિકસાવી ટેકનિક

હવે સ્માર્ટફોનની મદદથી કોરોનાનો ટેસ્ટ થશે નોબેલ વિજેતા જેનિફર અને તેની ટીમે આ ટેકનિક વિકસાવી આ ટેકનિકથી માત્ર 30 મિનિટમાં જ કોરોના છે કે નહીં તેનું રિઝલ્ટ મળશે વૉશિંગ્ટન: વર્ષ 2020ના નોબેલ પારિતોષિકથી સન્માનિત મહિલા વૈજ્ઞાનિક જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વનું સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્વ થયેલા એક અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક […]

તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે સેટિંગ ચેંજ કરી રહો સેફ

સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઇન સ્કેમમાં પણ વધારો હેકર હવે OTPથી તમારું વોટ્સએપ હેક કરી રહ્યા છે અહીંયા આપેલી ટિપ્સ જાણીને વોટ્સએપ OTP સ્કેમથી બચો નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો વ્યાપ જે ગતિએ વધી રહ્યો છે તેની સાથોસાથ ઓનલાઇન સ્કેમ પણ એટલા જ વધી રહ્યા છે. હેકર સોશિયલ મીડિયા યૂઝર્સને હવે ઝડપી રીતે ટાર્ગેટ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code