1. Home
  2. Tag "Technology news"

ચીનની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ, જલ્દી જ થશે તપાસ

ભારતે પ્રાઇવસીનો હવાલો આપી ચીનની 200થી વધુ એપ્સ પર મૂક્યો હતો પ્રતિબંધ હવે ચીની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો લાગ્યો આરોપ આ મામલે હવે જલ્દી તપાસ શરૂ કરવામાં આવશે ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ બાદ ભારતે ચીન પર ડિજીટલ સ્ટ્રાઇક કરીને ચીનની 200થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીનની એપ્સથી ભારતીયોના ડેટા […]

ભારતના દરેક વિસ્તારમાં પૂરની હવે થશે આગોતરી જાણ, ગૂગલે ફ્લડ એલર્ટ સિસ્ટમ કરી સક્રિય

ગૂગલે તેની ફ્લડ એલર્ટ સિસ્ટમ સમગ્ર ભારતમાં કાર્યરત કરી AI અને મશીન લર્નિંગ ટેક્નોલોજીથી પૂરની આગોતરી જાણ કરશે ગૂગલે વર્ષ 2018માં પટણાના પૂર સંભવિત વિસ્તારોમાં આ સેવા શરૂ કરી હતી વિશ્વના અનેક દેશોમાં વારંવાર કુદરતી હોનારત સર્જાતી હોય છે તેમાં પૂર પણ આવતા હોય છે પરંતુ જો પૂર વિશે આગોતરી જાણ થઇ જાય તો મોટી […]

દેશમાં પ્રથમવાર ડ્રોન 20 કિમી સુધી લાંબી ઉડાન ભરશે, આ છે તેનું કારણ

ભારતમાં હવે પ્રથમવાર ડ્રોન 10-20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે ભારતમાં ટ્રાયલ સ્વરૂપે આવું કરવામાં આવશે તેના આધારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પોલિસી તૈયાર કરશે ભારત હવે લગભગ દરેક ક્ષેત્રમાં ડિજીટલ બની રહ્યું છે. ભારતમાં હવે ડ્રોનની પણ માંગ વધી છે. ચાલુ મહિને દેશમાં પ્રથમવાર ડ્રોન 10થી 20 કિમીના અંતર સુધી ઉડાન ભરશે. ટ્રાયલ સ્વરૂપે આવું […]

હવે તાઇવાને પણ કેટલીક ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ભારત, અમેરિકા બાદ તાઇવાને પણ ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ તાઇવાને ચીનની સ્ટ્રીમિંગ એપ્સ iQiYi અને Tencent પર મૂક્યો પ્રતિબંધ 3 સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે ચીન અત્યારે અનેક દેશોના રોષનું ભોગ બન્યું છે અને તેના પરિણામ તરીકે ભારત અને અમેરિકાએ અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તાઇવાને પણ કેટલીક […]

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ આજે સવારથી ખોરવાઇ સર્વિસ ખોરવાતા જીમેઇલ હેક થયું હોવાની શક્યતા બની વધુ પ્રબળ ગૂગલે સત્તાવાર ગૂગલ એપ પેજ પર પણ આ વાત સ્વીકારી ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. […]

હવે વીડિયો કોલ તેમજ મીટિંગ એપ્સના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ

વીડિયો કોલથી વાત કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર હવે વીડિયો કોલ-મીટિંગ એપના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ ટ્રાઇના આદેશ બાદ ગ્રાહકોને SMS એલર્ટ મોકલવામાં આવ્યા જે લોકો ખાસ કરીને વીડિયો કોલથી પોતાના મિત્રો કે સંબંધીઓને ફોન કરતા હોય તે લોકો માટે આ મહત્વના સમાચાર છે. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે […]

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

હવે ચીનને લાગશે મોટો ઝટકો Googleએ લીધો આ મોટો નિર્ણય ગૂગલ એ ચીનની 2500 યૂટ્યુબ ચેનલ્સ હટાવી કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો […]

ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર

વોટ્સએપ લાવશે નવું ફીચર્સ યૂઝર્સને ફીચર્સથી મળશે નવો અનુભવ યૂઝર્સ માટે વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર કરશે લૉન્ચ વોટસએપ તેના યુઝર્સના ચેટિંગ એક્સપીરીયન્સને વધુ સારું બનવા માટે નવા – નવા ફીચર લાવતા હોય છે. કંપની છેલ્લા કેટલાક સમયથી મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ નામના નવા ફીચર પર કામ કરી રહી છે. આ એક મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર છે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code