1. Home
  2. Tag "Technology"

આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર

ટૂંક સમયમાં પોતાના પસંદગીના ઈન્સ્ટાગ્રામ સ્ટાર્સથી ચેટ કરી શકશે. જી હા… ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં તેની જાહેરાત કરી છે. અમુક ખાસ યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ મેસેજમાં ફેમસ ક્રિએટર્સ પર આધારિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ચેટબોક્સ દેખાશે. અત્યાર માટે માત્ર અમેરિકામાં જ આ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, આગામી કંઈક અઠવાડિયામાં અમેરિકાના […]

વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક

મોટાભાગના લોકો એવા હોય છે જે પોતાના સ્માર્ટફોન વિના રહી શકતા નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં ફોન સાથે લઈ જાય. કેટલાક લોકો તો થોડી કલાક માટે પણ મોબાઈલ ફોનને છોડતા નથી. તો વળી કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બાથરૂમમાં પણ ફોનની સાથે રાખે છે. અને કેટલાક લોકો એવા હોય છે જે વરસાદ […]

ટેકનોલોજીથી વીજળીના વપરાશમાં શું ફેર પડે છે, જાણો….

નવી દિલ્હીઃ દુનિયામાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. જયારે પૈડાની શોધ થઇ હશે ત્યારે તે સમયના લોકો માટે તે એક ટેકનોલોજી જ હશે. તમામ ક્ષેત્રમાં આજે ટેકનોલોજી દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ તેમાંની જ એક છે જે ધડમૂળથી વૈશ્વિક પરિવર્તન લાવી શકે છે. ત્યારે તે ટેકનોલોજીથી વીજળીના […]

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિશન માટે EPS પેન્શનર્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ

નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના 78 લાખથી વધુ પેન્શનર્સ છે, જેમને તેમને ચૂકવવામાં આવતા પેન્શનને ચાલુ રાખવા માટે દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવું પડે છે. અગાઉ તેઓએ શારીરિક જીવનનું પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકોમાં જવું પડતું હતું, જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી. ‘જીવન જીવવાની સરળતા’ વધારવા માટે ઇપીએફઓએ વર્ષ 2015માં પોતાનાં પેન્શનર્સ […]

ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા

સ્માર્ટફોન ચોરી કે ગુમ થવા પર ન માત્ર હજારો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ઘણા લોકોનો ડેટા, ફોટો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમ થઈ જાય છે. ખોવાયેલો ફોન શોધવાની રીત તેથી આજે તમને લાપતા મોબાઈલ કે ચોરી અથવા ગુમ થયેલ ફોનની જાણકારી મેળવવાની એક ખાસ રીત જણાવી રહ્યાં છીએ, જાણો વિગત DoT india એ […]

પંખા જેટલું જ આવશે AC નું બિલ! એસી વાપરવા માટે અપનાવો આ ટ્રિક્સ

ઉનાળામાં એસી ચાલુ રાખીએ એટલે ધૂમ બિલ આવતું હોય છે. પણ જો તમારે બિલ બચાવવવું હોય તો અહીં આપવામાં આવેલી ટ્રીક જરૂર અજમાવી શકો છો.ઉનાળામાં એસીને કારણે વીજબિલમાં મસમોટો વધારો થતો જ હોય છે જો તમારે પણ બિલ બચાવવું હોય તો આ ટિપ્સનો અમલ કરવાની પણ જરૂર છે. એસી ચાલવાનો સમય : જો તમે નિયમિત […]

હવે ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

મેટાના Ray-Ban સ્માર્ટ ગ્લાસેસને છેલ્લા કેટલાક સમયમાં ઘણા નવા ફીચર્સ મળ્યા છે. તેમાંથી એક ખાસ ફીચર છે સીધી Instagram પર સ્ટોરીઝ પોસ્ટ કરવાની સુવિધા. તમે ફોન કાઢ્યા વગર તમારા રે-બેન સનગ્લાસથી લીધેલી તસવીરોને સીધા તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે, જેમાં એમેઝોન […]

Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ

ઘણીવાર કામ વગરના વીડિયો, ઓડિયો, મેસેજ, ફોટા અને આ સિવાય ખાસ કરીને બીજી ટેમ્પ ફાઈલ અને જાત જાતની ફાઈલો બનીને મોબાઈલમાં સેવ થઈ જાય છે. જેને કારણે મોબાઈલ હેંગ થઈ જાય છે. એનું કારણ છે, ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જવું. જાણો કઈ રીતે કરશો મોબાઈલમાં સ્પેસ. મોબાઈલ યુઝર્સની સૌથી મોટી માથાકૂટ હોય તો એ છે […]

સ્માર્ટફોનની આદતથી આ સાત ટેપ્સથી સરળતાથી મેળવો છુટકારો

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દરેક જગ્યાએ સ્માર્ટફોન લઈ જઈએ છીએ. સ્માર્ટફોન વડે આપણા ઘણા કાર્યો સરળ બની જાય છે. સ્માર્ટફોનથી દરેક કાર્ય સરળ બની જાય છે, પરંતુ ફોનનો સતત ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક […]

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુ

દેશના અનેક રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાતમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. હવામાન ખાતાએ તો વળી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. 25મી મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 45 ડિગ્રી પાર જાય તેવી શક્યતા છે. ત્યારે આવા સમયમાં ઘરની બહાર રહેવું ચિંતાજનક સ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code