1. Home
  2. Tag "TECNOLOGY"

શું તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

Smartphone આજકાલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે ઘણા કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જો આપણો સ્માર્ટફોન કોઈ હેકરના હાથમાં આવી જાય તો મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. Android યૂઝર્સ માટે ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્યોરિટી ફીચર આવ્યા છે, જેના કારણે સ્માર્ટફોનને હેક થવાથી બચાવી શકાય છે. એટલું જ […]

આ Fan જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર

ગરમી સિઝન આવી ગઇ છે. હવે બપોરે જ નહી પરંતુ રાતના સમયે પણ ગરમી લાગે છે. એસીને દરેક જણ અફોર્ડ કરી શકતું નથી. એવામાં લોકો કૂલર તરફ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફેન વિશે જણાવીશું, જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકે છે. જો તમે ગરમીના લીધે રાત્રે ઉંઘ માણી શકતા નથી. […]

આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ

ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે. પાછળનો પાર્કિંગ કેમેરા કારની સુરક્ષા વધારવા માટે […]

તમે ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, ઉનાળામાં બોમ્બની જેમ ફૂટી શકે છે…

ગરમીનો સમય આવતા સામાન્ય રીતે દરેક કાર માલિક કેબિનમાં તાપમાન વધવાની મુશ્કેલીનો સામનો કરે છે. હકીકતમાં ગરમી દરમિયાન તડકામાં પાર્ક કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા વધુ હોઈ શકે છે. આમ પણ ભારતમાં 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે, જે કારની અંદર તેનાથી વધુ પહોંચી જાય છે. તેવામાં તમારે કેટલીક વસ્તુ કારની અંદર […]

હવે તમારો સ્માર્ટફોન ખુદ બની જશે મોબાઈલ ટાવર, કોલ ડ્રોપ કે ખરાબ નેટવર્કની ઝંઝટ ખતમ

ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે યૂઝર્સે કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જલ્દી તેનાથી છુટકારો મળી શકે છે, કારણ કે હવે મોબાઇલ ટાવરની સમસ્યાથી જલ્દી છુટકારો મળી શકે છે. હકીકતમાં ચીને એવો સ્માર્ટફોન બનાવ્યો છે, જે સીધો સેટેલાઇટથી કનેક્ટ રહે છે. ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન બનાવ્યો છે, જેની મદદથી સીધો સેટેલાઇટથી […]

શું તમે 8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી ધરાવો છો તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!

હવે જમાનો બદલાયો છે અને વધુ હાઈટેક થઈ ગયો છે. એવા ટાઈમે આ હાઈટેક ગાડીઓની બોલબાલા વધી છે. હવે મેન્યુઅલ ગિયરવાળી ગાડીઓનું રિપ્લેસમેન્ટ ઓટોમેટિક ગિયરે લઈ લીધું છે. ધીરેધીરે બધી ગાડીઓ ઓટો મોડ પર શિફ્ટ થઈ રહી છે. એવામાં જો 8 થી 9 લાખ ખર્ચવાની તમારી તૈયારીઓ હોય તો અહીં આપવમાં આવેલી પાંચ હાઈટેક ગાડીઓમાંથી […]

તમે રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ […]

શું તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

શું Smartphone આજકાલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે ઘણા કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જો આપણો સ્માર્ટફોન કોઈ હેકરના હાથમાં આવી જાય તો મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. Android યૂઝર્સ માટે ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્યોરિટી ફીચર આવ્યા છે, જેના કારણે સ્માર્ટફોનને હેક થવાથી બચાવી શકાય છે. એટલું […]

સ્કેમ વાળી લિંક પર કરવા પર મળશે વોર્નિંગ, આવી રહ્યું છે નવુ અપડેટ

ગૂગલ તેની મેસેજિંગ એપ Google Messageને લઈને ઘણુ કામ કરી રહ્યું છે. આજકાલ સ્પામ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. સ્પામ કોલ્સથી લઈને સ્પામ મેસેજ સુધી લોકો હદથી વધારે પરેશાન થઈ ગયા છે. પણ તેનું કોઈ સમાધાન નજર આવી રહ્યું નથી. ગૂગલ તેના સ્તર પર સ્પામને રોકવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. નવુ અપડેટ […]

શુ તમે પણ ખરાબ નેટવર્કના કારણે પરેશાન છો? ફોનનું આ સેટિંગ બદલી નાખો અને આનંદ લો..

દેશમાં 5G લોન્ચ થઈ ગયું છે. તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પણ હકિકત એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી પરેશાન છે અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેટવર્ક હોવા છતાં પણ સ્લો ઇન્ટરનેટથી પરેશાન છો, તમને જણાવીએ કે એન્ડ્રોઇડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code