જો તમારા દાંત કાળા પડી રહ્યા છે,તેને સળો લાગી રહ્યો છે તો એ પહેલા જ ચેતી જાવ, અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ
દાંતની પીળાશ દૂર કરવા તુલસીના પાનનું સેવન કરો લીબું અને હળદર લગાવવાથી પણ દાંત ચમકદાર બને છે દરેક વ્યક્તિનું સ્મિત તેના વ્યક્તિત્વનું પ્રતિક છે. સ્મિત એ છે જે તમારી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ જો હસતી વખતે પીળા દાંત જોવા મળે તો તમે બીજાઓ માટે હાસ્યસ્પદ બની જાઓ છે.પરંતુ એકંદર વ્યક્તિત્વ પર પણ નકારાત્મક […]