બાળકને દાંત કાઢતી વખતે દુખાવો થતો હોય તો આ પદ્ધતિઓ કરશે મદદ
નાના બાળકોને ખાસ કાળજીની જરૂર છે.ખાસ કરીને જ્યારે બાળક 6 થી 9 મહિનાનું થાય છે ત્યારે તેને દાંત આવવા લાગે છે.દાંત કાઢવા દરમિયાન તેમને પેઢામાં સોજો, દુખાવો અને બળતરા જેવી સમસ્યાઓ થવા લાગે છે.આ સિવાય બાળકને તાવ, ઉલ્ટી અને ઝાડા પણ થઈ શકે છે.તેથી જ દાંત કાઢતી વખતે બાળકને ખાસ કાળજીની જરૂર છે.આવી સ્થિતિમાં માતા-પિતા […]