ભારતના નવા ફાઈટર જેટ Tejas MK-1Aની પહેલી ઉડાણ સફળ, ગત યુદ્ધવિમાનથી વધુ એડવાન્સ અને ઘાતક
બેંગલુરુ: Tejas MK-1A ફાઈટર જેટની પહેલી ઉડાણ 28 માર્ચ, 2024ના રોજ બેંગલુરુ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસેલિટીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉડાણ લગભગ 18 મિનિટની હતી. કેટલાક સમય પહેલા જ આ વિમાનમાં ડિજિટલ ફ્લાઈ બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું. DFCCનો સામાન્ય ભાષામાં મતલબ થાય છે કે ફાઈટર જેટથી મેન્યુઅલ ફ્લાઈટ કંટ્રોલ્સ […]