1. Home
  2. Tag "Telangana"

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક […]

તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ

પીએમ મોદીએ રાજ્યના વિકાસમાં સહકારનું આપ્યું આશ્વાસન રેવંત રેડ્ડીના શપથવિધિ સમાહોરમાં મોટી સંખ્યામાં મહાનુભાવો રહ્યાં હાજર નવી દિલ્હીઃ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા રેવંત રેડ્ડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસ માટે તમામ પ્રકારની સહાયનું આશ્વાસન આપ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું […]

તેલંગાણામાં આપખુદશાહીનો અંત અને જનતાની સરકાર બની છેઃ સીએમ રેડ્ડી

બેંગ્લોરઃ તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શપથ લીધા બાદ કહ્યું હતું કે, રાજ્યની રચના બલિદાન દ્વારા કરવામાં આવી છે. લોકોએ ભૂતપૂર્વ સીએમ કેસીઆરની દાયકા જૂની આપખુદશાહીનો અંત લાવ્યો છે. આવી સ્થિતિમાં જનતાની સરકાર બની છે. એ રેવન્ત રેડ્ડીએ કહ્યું, “રાજ્યના સીએમ તરીકે હું વચન આપું છું કે લોકો અમારી સરકારમાં ભાગીદાર હશે. અમે શાસક નથી […]

કોંગ્રેસના રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી, શપથવિધિ સમારોહ યોજાયો

બેંગ્લોરઃ કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સૌંદરરાજનને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ શપથવિધી સમાહોરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી શિવકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. એલબી સ્ટેડિયમમાં આયોજીત […]

કોંગ્રેસ આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરશે,રેસમાં આ નેતા આગળ

દિલ્હી: તેલંગાણાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર હાજર છે. નિરીક્ષક તરીકે ડીકે શિવકુમારે સોમવારે તેલંગાણામાં ધારાસભ્યો સાથે વાત કરી હતી.અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે પાર્ટી તેલંગાણાના નવા મુખ્યમંત્રીના […]

ચારેય રાજ્યોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ,ત્રણમાં ભગવો લહેરાયો,તેલંગાણામાં કોંગ્રેસનો જલવો

દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે એટલે કે આજે આવશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે, જે અમે તમને પહેલા જણાવીશું.ચારેય રાજ્યોનું ચૂંટણીનુંચિત્ર સ્પષ્ટ થયું છે,જેમાં ત્રણમાં ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો જલવો જોવા મળી રહ્યો છે. તો મિઝોરમનું […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 119 બેઠકો પર મતદાનનો આરંભ, પીએમ મોદી એ રાજ્યની જનતાને વોટ કરવાની કરી અપીલ

હૈદરાબાદ: તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે આજ ગુરુવારે સવારે 7 વાગ્યાથી  મતદાન થઈ રહ્યું છેસાંજે 5 વાગ્યા સુધી મતદાન  ચાલશે. આ સમયગાળા દરમિયાન આજે 3 કરોડ 26 લાખથી વધુ લોકો મતદાન કરશે. જાણકારી અનુસાર આ મતદાન માટે રાજ્યભરમાં 35655 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તેલંગાણામાં કુલ 2,290 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. BRS, જે […]

તેલંગાણામાં આજે ચુંટણી પ્રચારનો છેલ્લો દિવસ, પીએમ મોદી  બાદ હવે આજે કોંગ્રેસ નેતા  સોનિયા ગાંધી કરશે પ્રચાર 

  હૈદરાબાદ- તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભા ની ચુંટણી યોજાનાર છે ત્યારે તેણી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તો સાથેજ રાજ્યમાં આજે ચુંટણી પ્રચારનો છેલ્લો દિવસ પણ છે . વિતેલા દિવસે પીએમ મોદી  એ અહી ચુંટણી રેલીને સંબોધી હતી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે આજ રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી […]

તેલંગાણામાં 2.5 લાખ કર્મીઓ ચુંટણીના કાર્યમાં લગાવશે ,વિશેષ પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય દળોની 375 કંપનીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે 

  હૈદરાબાદ –  હવે તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે  30 નવેમ્બરે રાજ્યમાં મતદાન યોજાનાર છે જેને લઈને પ્રચારના છેલ્લા દિવસોમાં દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે .  આવી સ્તિથિ માં ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જાણકારી પ્રમાણે  ચુંટણીના કર્યો માટે 2.5 લાખથી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર […]

તેલંગણામાં પીએમ મોદી એ ભરી હુંકાર , વિપક્ષને આડે હાથ લેતા કહ્યું, ‘રાજ્યના લોકો એક બીમારીને દૂર કરીને બીજી બીમારીને ગળે નહીં લગાવે ‘

હૈદરાબાદ-  તેલંગાણા માં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અહી કમર કસી રહી છે પીએમ મોદી  આજે પોતે ચુંટણી નો મોરચો સંભાળ્યો છે પીએમ મોદી  તેલંગણની મુલાકાતે જાહેર સભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા . તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ  મોદી આજે હૈદરાબાદના મહબૂબાબાદ અને કરીમનગરમાં ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code