1. Home
  2. Tag "Telangana"

કર્ણાટક બાદ હવે તેલંગણામાં હિજાબ વિવાદ – પરિક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનીઓને બુરખામાં જતા અટકાવાઈ

તેલંગણા પણ હિજાબ વિવાદમાં સપાડાયું આ પહેલસા કર્ણાટકમાં સર્જાય ચૂક્યો છે વિવાદ હૈદરાબાદઃ- વિતેલા વર્ષ દરમિયાન કર્ણાટક રાજ્યમાં હિજાબ વિવાદ વકર્યો હતો ત્યારે હવે તેલંગણા રાજ્યમાંથી હિજાબ વિવાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિજાબમાં વિદ્યાર્થીનીઓને પરિક્ષા કેન્દ્રમાં દાખલ થતા અટકાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે જાણકારી પ્રમાણે આ વિવાદ હૈદરાબાદ સુધી પહોંચતો જોવા મળ્યો […]

ગુજરાતીઓનું તેલંગણાની ઉન્નતિમાં અને તેલંગણાવાસીઓનું ગુજરાતના વિકાસમાં વિશેષ યોગદાન : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ: ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના દસમા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ભારતના તમામ રાજભવનોમાં આજે તેલંગણા દિવસની ઉજવણી […]

PM મોદી 8 એપ્રિલે તેલંગણામાં કરોડો રુપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, દેશની 13મી વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 8 એપ્રિલના રોજ તેલંગણાને આપશે મોટી ભેંટ  11,355 કરોડના અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જૂદા જૂદા રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભએંટ આપી રહ્યા છએ ,કોરોડોના ખર્ચે અનેક પ્રોજેક્ટનો આરંભ કરાવી રહ્યા છે આજ શ્રેણીમાં હવે પીએમ મોદી  8 એપ્રિલે  કરોડોની ભેટ તેલંગણાને આપવા માટે  હૈદરાબાદ આવશે. પીએમ […]

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ 

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.આ દરમિયાન શાહ હૈદરાબાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને અન્ય કાર્યક્રમો ઉપરાંત ત્રિશુરમાં એક રેલીને સંબોધશે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી હૈદરાબાદમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડમીમાં CISFની 54મી રાઇઝિંગ ડે પરેડમાં મુખ્ય અતિથિ […]

અમિત શાહ આજે તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે,ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તેલંગાણાના નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે.આ બેઠકમાં આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે.ભાજપના ટોચના સૂત્રએ આ માહિતી આપી છે.સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં તેલંગાણા બીજેપી અધ્યક્ષ બંડી સંજય કુમાર, રાજ્ય પ્રભારી તરુણ ચુગ અને અન્ય તેલંગાણા બીજેપીના નેતાઓ હાજર […]

26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટેજ નહી અહીં દરરોજ 52 સેકન્ડ માટે આખુ શહેર થંભી જાય છે – વગાડવામાં આવે છે રોજ રાષ્ટ્રગીત

નાલગોંડમાં દરરોજ રાષ્ટ્રગીતનું પઠન થાય છે 52 મિનિટ માટે આખુ શહેર થંભી જાય છે જન ગન મન અધિનાયક જય હે…….જ્યા પણ આપણું રાષ્ટ્રગીત વાગતું હોય ત્યા આપણે તરત જ ઊભા રહી જતા હોય છે, જો કે આવું ઘણી વખત બનતું હોય છે જેમ કે 15 મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી અથવા તો કોઈ કાર્યક્રમમાં, પરંતુ […]

આંધ્રપ્રદેશના લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું નામ બનાવ્યું : પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પીએમએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન આપવાની શરૂઆત કરી ત્યારે એ સમયને યાદ કર્યો હતો જ્યારે તેમને વિપ્લવ વીરુડુ અલ્લુરુ સીતારામરાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પીએમએ કહ્યું […]

તેલંગાણાઃ ટીઆરએસના ચાર MLAને ખરીદવાના રેકેટનો પર્દાફાશ, 3ની ધરપકડ

બંગ્લોરઃ તેલંગાણા પોલીસે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના 4 ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો છે. સાયબરાબાદ પોલીસે દાવો કર્યો છે કે, ફાર્મહાઉસની તપાસ દરમિયાન 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય કેસીઆરની પાર્ટી ટીઆરએસના ધારાસભ્યોને ખરીદવા આવ્યા હતા. તેમની પાસેથી રોકડ અને ચેક પણ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે TRSએ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીના […]

તેલંગાણાને 2022 માટે ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ પુરસ્કાર’,બીજા નંબરે હરિયાણા, ત્રીજા ક્રમે તમિલનાડુ 

દિલ્હી:2022ના સ્વચ્છતા સર્વેક્ષણની ગ્રામીણ શ્રેણીમાં તેલંગાણા પ્રથમ ક્રમે છે. બીજા સ્થાને હરિયાણા અને ત્રીજા સ્થાને તમિલનાડુ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ત્રણેય રાજ્યોના પ્રતિનિધિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2022 પુરસ્કાર એવા રાજ્યો અને જિલ્લાઓને આપવામાં આવે છે જેઓ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) ના પરિમાણો પર સારું પ્રદર્શન કરે છે. તે એ પણ જુએ […]

વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારો વચ્ચે હરિફાઈ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર અને નીતિશ કુમાર વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ મોટી પાર્ટીઓ હતી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું સતત ધોવાણ થયું છે. જેથી હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસથી અંતર વધારી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code