ગુજરાત તેલીબીયાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમસ્થાને, શાકભાજી, ફળફળાદીમાં પાંચમા સ્થાને
અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં નર્મદાની સિંચાઈનો લાભ મળતા મોટાભાગના ખેડુતો હવે ખરીફ, રવિ, અને ઉનાળું પાકનું સારૂએવું ઉત્પાદ મેળવી રહ્યા છે. જેમાં તેલીબીયા તથા ફાઈબરના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ડંકો યથાવત રહ્યો છે અને સમગ્ર દેશમાં ઉત્પાદનમાં પ્રથમ નંબરે રહ્યું છે. જો કે, ખાંડ, કઠોળ, ફીશરીઝ, વન્ય ચીજો વગેરેના ઉત્પાદનમાં […]