1. Home
  2. Tag "Telecom Department"

કોરોનાની કોલર ટ્યુન થશે બંધ,કોવિડના 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય  

ટૂંક સમયમાં બંધ થશે કોરોનાની કોલર ટ્યુન 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય   કોવિડના ફેલાવાથી રોકવા માટેના હતા પ્રયાસ    દિલ્હી:કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ આગાહ કરવા, સાવચેતી રાખવા અને અન્ય લોકોને પણ બચાવવાનો પ્રયાસ હતો.આમાં એક પ્રયાસ છે કોરોનાની કોલર ટ્યુન. જ્યારે આપણે […]

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]

ટેલિકોમ વિભાગની મોટી કાર્યવાહીઃ જિયોને નેટવર્ક ન આપવાના કારણે વોડાફોન-આઈડિયા અને એરટેલને  3 હજાર 50 કરોડનો દંડ ફટકાર્યો

ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને ફટકાર્યો દંડ 3 હજાર 50 કરોડના દંડ ફટકાર્યો દિલ્હીઃ- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ રિલાયન્સ જિયોને નેટવર્ક ન આપવા બદલ વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ પર 3 હજાર 50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષ જૂની ભલામણના આધારે બંને કંપનીઓ પર દંડ લાગૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code