1. Home
  2. Tag "telecom sector"

ડિજિટલી કનેક્ટેડ ભારત અને ટેલિકોમ ક્ષેત્રના નિર્માણ તરફ કૂચ કરી રહ્યા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 (2023ના 44), ‘ટેલિકમ્યુનિકેશન્સ (એડમિનિસ્ટ્રેશન ઓફ ડિજિટલ ભારત નિધિ) રૂલ્સ, 2024’ હેઠળ નિયમોનો પ્રથમ સેટ ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ નંબર જી.એસ.આર. 530 (ઇ)માં ભારત સરકારના જાહેરનામા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે 20 ઓગસ્ટ, 2024ના રોજ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ માટેના ડ્રાફ્ટ નિયમો 30 દિવસના જાહેર […]

અશ્વિની વૈષ્ણવે કહ્યું,’પીએમ મોદીના નેતૃત્વમાં ટેલિકોમ સેક્ટરની તસવીર બદલાઈ ગઈ’

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન    પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન    અશ્વિની વૈષ્ણવે કહી આ વાત  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ વિશે […]

દેશમાં ટેલિકોમ સેક્ટર આગામી વર્ષોમાં વધુ સુધારાઓનું સાક્ષી બનશેઃ કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ

નવી દિલ્હીઃ દેશમાં ટેલિકોમ સેક્ટર આગામી વર્ષોમાં વધુ સુધારાઓનું સાક્ષી બનશે. ઉદ્યોગે પણ સેવાની ગુણવત્તામાં સુધારો કરીને તેનું કંઈક વધુ કરવું પડશે અને વળતર આપવું પડશે. તેમ સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (ડીઆઈપીએ)ના વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ 2022માં કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, […]

દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી

ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી […]

ટેલિકોમ કંપનીઓ હવે લેશે રાહતનો શ્વાસ, સરકારે લીધો આ માટો નિર્ણય

દેવા સામે ઝઝુમતા ટેલિકોમ સેક્ટર માટે રાહતના સમાચાર સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી ટેલિકોમ સેક્ટર માટે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ એરિયર્સની વ્યાખ્યા બદલાઇ નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર માટે રાહત આપતો નિર્ણય લેવાયો છે. ટેલિકોમ સેક્ટર માટે સરકારે રાહત પેકેજ આપવાની વાત કરી છે. ટેલિકોમ મિનિસ્ટર […]

ટેલિકોમ સેક્ટરને મળશે વેગ, સરકારે PLI સ્કીમને આપી મંજૂરી

મોદી સરકારે ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપ્યો ટેલિકોમ સેક્ટરને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને ફાયદો આપવાની આપી મંજૂરી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ હેઠળ આગામી 5 વર્ષોમાં લગભગ બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે નવી દિલ્હી: મોદી સરકારે કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો ફાયદો આપવાની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code