પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ બાદ હવે ટેલીકોમ સેવાઓ પણ થશે મોંઘી ?
દિલ્હીઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ અને જીવન-જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજા મોંઘવારીના બોજ હેઠળ દબાઈ ગયા છે. ત્યારે હવે ટેલીકોમ સેવાઓ પણ મોંઘી થવાની આશંકા ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેલીકોમ સેક્ટર આ સમયમાં જોરદાર દબાણમાં છે. મને આશા છે કે, કેન્દ્ર સરકાર યોગ્ય પગલા ભરીને ભારતના […]