1. Home
  2. Tag "Telemedicine"

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાઈ ‘સંજીવની ટેલિ મેડિસિન’ સેવા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં અમદાવાદ સૌથી મોખરે છે. એટલે કે, અમદાવાદમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને હળવા લક્ષણો ધરાવતાં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આવા દર્દીઓની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા” ટીમ સમયાંતરે મુલાકાત લઈ દર્દીઓનું તબિયતનું ચેકીંગ […]

અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીએ 200થી વધુ દર્દીઓને ટેલિમેડિસિન આપીને કોરોનામાંથી સાજા કર્યા

અમદાવાદઃ કોરોના કાળમાં અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ ટેલિમેડિસીન આપીને કોરોનાના દર્દીઓને સારવાર કરી રહ્યા છે. ડો. સોલંકી સાથે બીજા 5 ડોક્ટર પણ જોડાયેલા છે. તેમણે અત્યાર સુધી 200 જેટલા કોરોનાના દર્દીઓને ટેલિમેડિસિનથી સાજા કર્યા છે. અમદાવાદ પશ્વિમના સાંસદ ડો. કિરીટ સોલંકી અને તેમની પેનલના ડોક્ટર દર્દીઓને ટેલિમેડિસિન મારફતે સલાહ આપીને મદદ કરે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code