ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 119.9 કરોડ પર પહોંચી
ભારતીય ટેલિકોમ સેક્ટરમાં 2023-2024માં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા બ્રોડબેન્ડ સેવાઓની 9.15 ટકાના વિકાસ દર સાથે ઉર્ધ્વ ગતિ જળવાઈ નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત થયા મુજબ, નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતીય ટેલિકોમ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ […]