હવે દેશમાં જ બનશે હિમાલય પર તૈનાત સૈનિકો માટેનો ખાસ પોષાક- DRDO એ 5 કંપનીઓને સોંપી ટેકનોલોજી
દેશમાં બનશે ખાસ ટેકનોલોજી વાળો સૈનિકોનો પોષાક હિમાલય પર તૈનાત સૈનિકોને મળશે ઠંડીથી રક્ષણ દિલ્હીઃ- આત્મ નિર્ભર ભારત હેઠળ દેશની ત્રણેય સેનાઓ માટેના સુરક્ષા કવચ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે, શસ્ત્રો હોય કે મિસાઈલ હોય અનેર મોરચે ભારત ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ત્યારે હવે હિમાલય પર તૈનાત સાનિકો માટેના ખાસ ગરમ પોષાક […]