ગુજરાતમાં સુકા પવન ફુંકાતા 12 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો,
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીમા સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનોની અસરથી રવિવારે અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રીએ પહોંચ્યું હતુ. ઉપરાંત રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હજુ બે દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં શિયાળાની […]