સૌરાષ્ટ્રમાં ધીમા પગલે વધતું ઠંડીનું જોર, ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચ્યુ
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનું ધીમા પગલે જોર વધી રહ્યું છે. જોકે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેડી વધુ અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી લધુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. રાજકોટમાં તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી […]