ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે તાપમાન 40 ડિગ્રી નજીક પહોચ્યું, હીટવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન ટાણે જ લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. 50 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હોય, દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક […]