ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમી, પાંચ શહેરોમાં તાપમાન 38 ડિગ્રીએ પહોચ્યું
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. આમ લોકો બેવડી ઋતુનું અનુભવ કરી રહ્યાં છે. અરબ સાગરમાં નિર્માણ પામેલું તેજ નામના વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા હવે ગુજરાત પર ખતરો ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. […]