સાતમ-આઠમના તહેવારોનો બીજો દિવસ, આજે નાગ પાંચમ, મંદિરોમાં દર્શીનાર્થીઓ ઉમટ્યાં
સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકો દ્વારા તલવટનો પ્રસાદ ધરાવાયો, પાંચાળ પ્રદેશ સર્પ ભૂમિ તરીકે ઓળખાય છે, વાસુકીદાદાની પૂજાનું મહાત્મ્ય અમદાવાદઃ શ્રાવણી પર્વની શૃંખલા સાતમ આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ગઈકાલે બોળચોથ હતી અને આજે બીજા દિવસે નાગપાંચમ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય જોવા મળે છે. જન્માષ્ટમીના લોક મેળાઓ ગામેગામ યોજાશે. આજે નાગપાંચમના દિને લોકોએ […]