1. Home
  2. Tag "Temples"

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

ગુજરાત કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વના માર્ગે, મંદિરોમાં મહા આરતીના કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકિય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. ચૂંટણીમાં જે તે સમાજના મતો વધુ પ્રભાવી બનતા હોય છે. ઉપરાંત ભાજપે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને સફળતા મેળવી છે. ત્યારે ભાજપને પગલે કોંગ્રેસને પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાની ફરજ પડી રહી છે, ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે […]

સોમપુરા સમાજના કારીગરોનું મંદિરોના ઘડતરમાં અદભૂત કૌશલ્ય, બે વર્ષમાં 104 મંદિરોનું નિર્માણ કરશે

અમદાવાદઃ મંદિરોના નિર્માણમાં પત્થરોના ઘડતરમાં સોમપુરા સમાજના કારીગરો માહેર હોય છે. અને વર્ષોથી આ કળા જાળવી રાખી છે. સોમપુરા સમાજ દ્વારા આગામી 2 વર્ષમાં સમગ્ર વિશ્વમાં 104 જેટલા મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિરો મુખત્વે જૈન સમાજ તેમ જ હિન્દૂ સમાજના હશે. આ તમામ મંદિરોમાંથી 70 જેટલા મંદિર ભારતમાં નિર્માણ થશે, બાકીના 34 મંદિરો વિદેશની […]

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી […]

જમ્મુ-કાશ્મીરઃ 15મી ઓગસ્ટ સુધી આતંકવાદી હુમલાની શકયતા, મંદિરોમાં સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની ચાંચીયાગીરી વધી છે. જેના પગલે અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન સરહદ ઉપર જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટ સામગ્રી જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને પુરી પડાતી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ તા. 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ થઈ […]

અમદાવાદમાં બે મહિના બાદ આજથી મંદિરો ખૂલતા ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરીને મંદિરો,હોટલ રેસ્ટોરન્ટ્સ જીમ વગેરે ખોલવાની મંજુરી આપતા આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી […]

અમદાવાદના વિવિધ મંદિરોમાં કોરોનાના પગલે રંગોત્સવની નહીં થાય ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ તેજ ગતિથી વધતા હોવાથી સરકાર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. તેમજ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. બીજી તરફ વિવિધ મંદિરમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે મંદિરોમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં નહીં આવે. […]

મંદિરોમાં હવે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ, ભક્તોએ માત્ર હાથ જોડીને કરવી પડશે પ્રાર્થના

મંદિરમાં હવે ભક્તો ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ નહીં કરી શકે કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મોટા ભાગના મંદિરમાં દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ મોટા ભાગના મંદિરોએ કોરોનાને લઇને ગાઇડલાઇન્સ બહાર પાડી અમદાવાદ: મંદિરમાં તમે ભક્તોને ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code