દેશમાં આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો દસ મહિનામાં 6.91 કરોડ લાભાર્થીઓએ લાભ મળ્યો
નવી દિલ્હીઃ આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં વિઝન અને ઉદ્દેશોનાં અમલીકરણની પુનઃપુષ્ટિ કરીને વર્ષ 2023માં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે ભારતીય પરંપરાગત ચિકિત્સા સંસ્કૃતિનો વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિ જોવા મળી છે. આયુષે આંતરરાષ્ટ્રીય માન્યતાની નવી ડિગ્રી તરફ આગેકૂચ કરી છે અને સફળતાના ઘણા કાયમી પગલાના નિશાન છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]