1. Home
  2. Tag "Tensions"

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

વર્કલોડથી વધી રહ્યું છે ટેન્શન, રાહત આપશે આ સરળ ટિપ્સ

આધુનિક જીંદગીની ભાગદોડ અને ઓફિસમાં વધતા કોમ્પટીશનના લીધે મોટા ભાગે યુવાનો સ્ટ્રેસમાં રહે છે. વ્યક્તિનુ કાર્યસ્થળ તેના માટે ઘણા અવસરોનું ક્ષેત્ર છે. જે કરિયરમાં આગળ વધવા માટે લગાતાર પ્રેરીત કરે છે. આ અવસરો સાથે વ્યક્તિ પાસે ઘણી જવાબદારી પણ આવે છે. તેને પુરી કરતી સમયે માનસિક સમસ્યાઓથી સંઘર્ષ શરૂ કરે છે. એવામાં વધતી જવાબદારીઓ સાથે […]

યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો

નવી દિલ્હીઃ રશિયાના હુમલા પર ભારતના વલણ પર યુક્રેને અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે અમે ભારતના વલણથી અત્યંત નિરાશ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત અમારી બાજુ વધુ મજબૂત રીતે રજૂ કરશે. પોલિખાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનું કદ મોટું છે અને અમે આશા રાખીએ છીએ કે પીએમ નરેન્દ્ર […]

રશિયા-યુક્રેન વચ્ચેના તણાવની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી

સેન્સેક્સ 1800 પોઈન્ટનો કડાકો સાથે 56,500ની નીચે ગયો નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો શેરબજારોમાં આજે 2 ટકા સુધીનો ઘટાડો નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજારોમાં સોમવારના દિવસે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહની શરૂઆત બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 1800 પોઈન્ટના ઘટાડા સાથે 56,500ની નીચે ગયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો […]

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો […]

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણે લીધી બોર્ડરની મુલાકાત

નવી દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે ‘ફાયર એન્ડ ફયુરી કાર્ય’ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code