1. Home
  2. Tag "tent city"

કચ્છના ઘાંસિયા મેદાનમાં ટેન્ટ સિટી બનાવવા સામે માલધારી સમાજનો વિરોધ

બન્નીના ઘાંસિયા મેદાનમાં ટેન્ટ હોટલ અને રિસોર્ટની મંજુરી રદ કરો, ગૌચરની જમીન પર ટેન્ટ સિટી બનાલાશે તો માલધારીઓ ગાયોને ક્યાં ચરાવશે ?, જેસીબી મશીનો દ્વારા ઘાંસ ઉખેડવામાં આવતું હોવાની રાવ ભુજઃ કચ્છના બન્ની વિસ્તારના ઘાસના મેદાનો પર ચિત્તા અને હરણોના વસવાટ માટેની સરકારે યોજના બનાવી છે, આમતો ઘાસિયા મેદાનો પશુ ચારણ માટે આ વિસ્તારના માલધારીઓની […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ:અયોધ્યામાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવશે

અયોધ્યા: ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા ભક્તોની સુવિધા માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવી રહી છે. જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.લખનઉમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભારત […]

દમણમાં દેવકા સીફ્રન્ટને પગલે પ્રવાશનને વેગ મળશે, ટેન્ટ સિટી સહિત સુવિધાઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું […]

કચ્છના ધોળાવીરામાં વન વિભાગની અભ્યારણ્યની જમીનમાં જ ટેન્ટસિટી ! લાઉડસ્પીકરો વગાડવા સામે વિરોધ

ભૂજઃ છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે કચ્છનો સોરોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણ બાદ હવે ધોળાવીરાની ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટે પ્રવાસો આવી રહ્યા છે. ભચાઉ તાલુકાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રથમ વખત તંબુનગરી ઊભી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત શરૂ થયેલી ટેન્ટ સિટી થોડા દિવસોમાં જ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટેન્ટ સિટી બન્યું દેશનું બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન

આજ કાલ લોકો આઘુનિક વેડિંગ સ્ટાઈલ તરફ વળી રહ્યા છે, શાનદાર લગ્ન કરવા જાણે શોખ બન્યો છે, લગ્ન માટે ખાસ જુદી-જુદી જગ્યાઓની પસંદગી કરીને ડેસ્ટિનેશન વેડિંગ કરવામાં આવતા હોય છે, આજના યુવા વર્ગમાં આ ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ લોકપ્રિય બન્યા છે, ત્યારે તે માટેની જગ્યાઓમાં હવે ગુજરાતની જગ્યાનો પણ સમાવેશ થવા પામ્યો  છે. ગુજરાતનું વધુ અક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code