1. Home
  2. Tag "Tenure"

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની […]

DRDO અધ્યક્ષનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો

નવી દિલ્હીઃ ભારત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. સમીર વી. કામત અને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના અધ્યક્ષનો કાર્યકાળ 31 મે, 2025 સુધી એક વર્ષ માટે લંબાવ્યો છે. ડૉ. કામત ડીઆરડીઓના અધ્યક્ષ તેમજ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ છે. ડૉ. સમીર વી. કામતે 26 ઓગસ્ટ, 2022 ના રોજ સંરક્ષણ સંશોધન અને વિકાસ […]

આર્મી ચીફ મનોજ પાંડેનો કાર્યકાળ 1 માસ લંબાવાયો, 30 જુન સુધી રહેશે પદ પર

કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code