ભારતીય સેના ઉપર હુમલો કરતા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સનો ખાતમો બોલાવવા આર્મીની કવાયત
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદ ફેલાવા લાગ્યો છે. છેલ્લા એક મહિનામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં અડધો ડઝનથી વધુ આતંકવાદી હુમલા થયા છે, જેમાં ભારતીય સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. અત્યાર સુધી આતંકવાદી ઘટનાઓ માત્ર કાશ્મીર ખીણમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આતંકીઓએ જમ્મુ સુધી પોતાની નાપાક યોજનાઓને અંજામ આપ્યો છે. મંગળવારે ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં […]