1. Home
  2. Tag "Terrorist organizations"

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

ગોરખપુર મંદિર ઉપર હુમલાના કેસમાં મુર્તુઝાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, આતંકીઓના સંપર્કમાં હતો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગોરખપુરના ગોરખપુર મંદિરમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા આરોપી અહમદ મુર્તુજા અબ્બાસીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તેમજ તેના કેટલાક આતંકવાદી સંગઠન સાથે પણ સંપર્ક સામે આવ્યાં છે. એટલું જ નહીં તેણે આતંકવાદને લઈને અનેક વિડિયો સર્ચ કરીને જોયા હતા. તેમજ પોતાનું નિશાન પાકુ કરવા માટે એરગનથી આરોપી પ્રેકટીસ […]

પાક.ના આતંકવાદી સંગઠનો ઈસ્લામના નામે કાશ્મીરી યુવાનોને ગેર માર્ગે દોરે છેઃ ત્રાસવાદીની પત્નીએ કર્યો ખુલાસો

દિલ્હીઃ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હિઝબુલ આતંકવાદીની પત્ની રઝિયા બીબીએ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ-કાશ્મીરની રહેવાસી રઝિયા બીબીએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ઈસ્લામના નામે ગેરમાર્ગે દોરે છે અને પરિવારો અને બાળકોના જીવનને અંધકારમાં ધકેલે છે. રઝિયા બીબીનો જન્મ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં થયો હતો અને તેને નાની ઉંમરમાં પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. ત્યાં […]

કાશ્મીરમાં દહેશત ફેલાવવા HARKAT 313, ULF જેવા નવા આતંકી સંગઠનો થયા સક્રિય

આતંકના નવા નામો વડે કાશ્મીરમાં દહેશત ફેલાવવાનું કાવતરું કાશ્મીરમાં HARKAT 313 નામનું આતંકી સંગઠન આતંકવાદના કાવતરા ઘડી રહ્યું છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ અને ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટના જેવા આતંકી સંગઠનો પણ સક્રિય છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી સંગઠનો ટાર્ગેટ કિલિંગથી કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સુરક્ષા દળો પણ સતત […]

ISIના ઈશારે ભારતમાં ભાંગફોડ કરવા આતંકવાદીઓ ઘુસણખોરીની કરી રહ્યાં છે તૈયારીઓ

એનઆઈએની ટીમે 18 સ્થળો ઉપર દરોડા મોટા આતંકવાદી નેટવર્કનો થયો પર્દાફાશ આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં લઘુમતીઓ ઉપર હુમલાઓના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન દિલ્હીમાંથી પોલીસે પાકિસ્તાની આતંકવાદીને ઝડપી લીધો હતો. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએએ દિલ્હી-એનસીઆર, યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત 18 સ્થળો પર એક સાથે […]

ઘટસ્ફોટ: પાકિસ્તાનમાં અત્યારે 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય, અમેરિકન કોંગ્રેસે રજૂ કર્યો રિપોર્ટ

પાકિસ્તાનમાં 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય અમેરિકન કોંગ્રેસે એક રિપોર્ટમાં કર્યો ઘટસ્ફોટ અમુક સંગઠનો તો 1980ના દાયકાથી અસ્તિત્વમાં છે નવી દિલ્હી: દરેક દેશ જાણે છે કે પાકિસ્તાન હંમેશા આતંકીઓ અને આતંકી સંગઠનોને શરણ આપતું આવ્યું છે અને પાકિસ્તાનને આતંકીઓનો અડ્ડો પણ માનવામાં આવે છે ત્યારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોને લઇને અમેરિકી કોંગ્રેસે એક રિપોર્ટમાં ઘટસ્ફોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code